By Election: ભાજપે પેટા ચૂંટણી માટે ઉમેદવારોના નામ કર્યા 'ફાઇનલ', જૂઓ કોને આપી ટિકિટ?

ADVERTISEMENT

આજે ભાજપે Gujarat Assembly By Election માટે ઉમેદવારોના નામ પર મહોર લગાવી છે.  જાહેર કરેલી યાદીમાં જોઈ શકાય છે કે પક્ષપલટુ ઉમેદવારો પર ભાજપ મહેરબાન જોવા મળી છે.

social share
google news

By Poll Election: ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી તેની સાથે સાથે વિધાનસભાની પેટાચૂંટણીની પણ જાહેરાત કરવામાં આવી હતી. આજે ભાજપે Gujarat Assembly By Election માટે ઉમેદવારોના નામ પર મહોર લગાવી છે.  જાહેર કરેલી યાદીમાં જોઈ શકાય છે કે પક્ષપલટુ ઉમેદવારો પર ભાજપ મહેરબાન જોવા મળી છે.
 

ADVERTISEMENT

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT