બનાસકાંઠા કોંગ્રેસમાં પડ્યું મોટું ગાબડું, ગેનીબેન ઠાકોરની મુશ્કેલીમાં વધારો!

ADVERTISEMENT

Banaskantha News: બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી અને થરાદ વિધાનસભા બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડેલા ડી.ડી રાજપૂતે રાજીનામું ધરી દીધું છે. ડી.ડી રાજપૂત એ રાજપૂત સમાજના આગેવાન પણ છે. તેમના રાજીનામાથી લોકસભા ચૂંટણી લડી રહેલા ગેનીબેન ઠાકોરને અસર થઈ શકે છે. 

social share
google news

આ પણ વાંચો

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT