Portfolio Allocation In Modi Cabinet 3.0: પીએમ મોદીની નવી ટીમ તૈયાર, જાણો કોને કયું ખાતું સોંપાયું

Gujarat Tak

ADVERTISEMENT

Modi Cabinet
મંત્રીઓને વિભાગોની વહેંચણી
social share
google news

Portfolio Allocation In Modi Cabinet 3.0: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત પીએમ પદના શપથ લીધા. મોદી સરકાર 3.0માં કુલ મંત્રીઓની સંખ્યા 72 હશે, જેમાંથી 30 મંત્રીઓ કેબિનેટનો ભાગ હશે. આ સિવાય 5 મંત્રીઓને સ્વતંત્ર હવાલો આપવામાં આવ્યો છે. સાથે જ 36 સાંસદોને રાજ્યકક્ષાનું મંત્રી પદ આપવામાં આવ્યું છે. આજ રોજ મંત્રીઓના મંત્રાલયની ફાળવણી કરવામાં આવી છે. જેની સંપૂર્ણ યાદી નીચે મુજબ છે.

કોને કયું ખાતું મળ્યું?

ક્રમ મંત્રી  મંત્રાલય
1 અમિત શાહ  ગૃહ મંત્રાલય
2 રાજનાથ સિંહ રક્ષા મંત્રાલય
3 નીતિન ગડકરી રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ
4 એસ. જયશંકર વિદેશ મંત્રાલય
5 સી આર પાટિલ જળશક્તિ મંત્રાલય
6 અશ્વિની વૈષ્ણવ રેલ મંત્રાલય
7 નિર્મલા સીતારામન નાણાં મંત્રાલય
8 ચિરાગ પાસવાન  ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રી 
9 ધર્મેન્દ્ર પ્રધાન શિક્ષણ અને HRD મંત્રાલય
10 શિવરાજ સિંહ ચૌહાણ  ગ્રામીણ અને કૃષિ મંત્રાલય
11 જીતનરામ માંઝી  MSME મંત્રાલય
12 હરદીપ પૂરી  પેટ્રોલિયમ મંત્રાલય 
13 જે પી નડ્ડા આરોગ્ય મંત્રી
14 ગજેન્દ્ર સિંહ શેખાવત  સાંસ્કૃતિક મંત્રાલય
15 મનસુખ મંડવિયા  શ્રમ મંત્રાલય અને રમતગમત મંત્રી
16 અન્નપૂર્ણા દેવી  મહિલા અને બાળ વિકાસ મંત્રાલય
17 રામ મોહન નાયડુ  ઉડ્ડયન મંત્રાલય
18 ગિરિરાજ સિંહ કાપડ મંત્રાલય
19 પિયુષ ગોયલ વાણિજય મંત્રાલય
20 કુમાર સ્વામી(JDS) ભારે ઉદ્યોગ મંત્રાલાય 
21 ભૂપેંદ્ર યાદવ પર્યાવરણ મંત્રાલય 
22 સર્બાનંદ સોનોવાલ પોર્ટ અને શિપિંગ મંત્રાલય 
23 પ્રહલાદ જોશી ઉપભોક્તા મંત્રાલય
24 જ્યોતિરાદિત્ય સિંધિયા પૂર્વોત્તર ક્ષેત્ર અને દૂરસંચાર વિકાસ મંત્રાલય
25  જી. કિશન રેડ્ડી કોલસા મંત્રી અને ખાણ મંત્રાલય 
26 કિરેન રિજિજુ સંસદીય બાબતોના મંત્રાલય
27 ડૉ. વીરેન્દ્ર કુમાર સામાજિક ન્યાય અને સશક્તિકરણ
28 જુઅલ ઓરામ આદિજાતિ બાબતોના મંત્રી
29 રાજીવ રંજન સિંહ પંચાયતી રાજ મંત્રી અને મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી
30 એચડી કુમારસ્વામી ભારે ઉદ્યોગ મંત્રી અને સ્ટીલ મંત્રી

 

 

આ પણ વાંચો

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT