लाइव
Gujarat News 4 April LIVE: કોંગ્રેસ નેતા ગૌરવ વલ્લભનું પાર્ટીમાંથી રાજીનામું, કચ્છમાં ફરી ધરા ધ્રુજી
Gujarat News 4 April LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.
ADVERTISEMENT
4 April Live News
Gujarat News 4 April LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.
लाइव-ब्लॉग समाप्त हुया।
- 09:40 AM • 04 Apr 2024કચ્છમાં ફરી ધરા ધ્રુજી
કચ્છમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રાત્રે 9.12 કલાકે 2.9ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 14 કિલોમીટર દૂર નોંધાયું હતું.
- 09:38 AM • 04 Apr 2024કોંગ્રેસના ગૌરવ વલ્લભે પાર્ટીમાંથી આપ્યું રાજીનામું
લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસ નેતા ગૌરવ વલ્લભે પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું ધરી દીધું છે. આ દરમિયાન તેમણે કોંગ્રેસ પાર્ટી દિશાહીન થઈ ગઈ હોવાનો પણ આક્ષેપ લગાવ્યો હતો.
ADVERTISEMENT