Modi Oath Taking Ceremony: મોદી સરકાર 3.0 માં ગુજરાતમાંથી 4 નેતાએ કેબિનેટ મંત્રી પદના લીધા શપથ, જાણો કોને મળ્યું સ્થાન
Modi Oath Taking Ceremony: મોદી સરકાર 3.0 માં ગુજરાતમાંથી 4 નેતાએ કેબિનેટ મંત્રી પદના લીધા શપથ, જાણો કોને મળ્યું સ્થાન
ADVERTISEMENT
PM Modi Oath ceremony: નરેન્દ્ર મોદીએ આજે ત્રીજી વખત દેશના વડાપ્રધાન તરીકે શપથ લીધા છે. મોદી 3.0 નવી સરકારમાં ગુજરાતમાંથી કેબિનેટ કક્ષાના મંત્રીમાં 4 લોકોને સ્થાન મળ્યું છે. ગુજરાતમાંથી અમિત શાહ, એસ.જયશંકર , મનસુખ માંડવિયા અને સી.આર.પાટીલ કેબિનેટ કક્ષાના મંત્રી તરીકે શપથ લીધા છે. આ સિવાય રાજ્યકક્ષાના મંત્રીમાં નીમુબેન બાંભણિયાને મંત્રી બનાવવામાં આવ્યા છે.
Narendra Modi Oath Ceremony Live : 'મેં નરેન્દ્ર દામોદરદાસ મોદી...', 2014, 2019 બાદ 2024માં ત્રીજીવાર મોદી બન્યા પ્રધાનમંત્રી
આટલા મંત્રીઓનું શપથગ્રહણ
ગુજરાત
1. અમિત શાહ
2. એસ જયશંકર
3.મનસુખ માંડવિયા
4.સીઆર પાટીલ
5.નીમુ બેન બાંભણીયા (રાજ્યકક્ષાના મંત્રી)
ADVERTISEMENT
હિમાચલ
1.જેપી નડ્ડા
ADVERTISEMENT
ઓડિશા
ADVERTISEMENT
1.અશ્વિની વૈષ્ણવ
2.ધર્મેન્દ્ર પ્રધાન
3.જુલ ઓરમ
કર્ણાટક
1.નિર્મલા સીતારમણ
2.HDK
3.પ્રહલાદ જોષી
4.શોભા કરંડલાજે
5.વી સોમન્ના
મહારાષ્ટ્ર
1.પિયુષ ગોયલ
2.નીતિન ગડકરી
3.પ્રતાપ રાવ જાધવ
4.રક્ષા ખડસે
5.રામદાસ આઠવલે
6.મુરલીધર મોહોલ
ગોવા
1.શ્રીપાદ નાઈક
જમ્મુ અને કાશ્મીર
1.જિતેન્દ્ર સિંહ
મધ્યપ્રદેશ
1.શિવરાજસિંહ ચૌહાણ
2.જ્યોતિરાદિત્ય સિંધિયા
3.સાવિત્રી ઠાકુર
4.વીરેન્દ્ર કુમાર
ઉત્તર પ્રદેશ
1.હરદીપ સિંહ પુરી
2.રાજનાથ સિંહ
3.જયંત ચૌધરી
4.જિતિન પ્રસાદ
5.પંકજ ચૌધરી
6.બી એલ વર્મા
7.અનુપ્રિયા પટેલ
8.કમલેશ પાસવાન
9.એસપી સિંહ બઘેલ
બિહાર
1.ચિરાગ પાસવાન
2.ગિરિરાજ સિંહ
3.જીતન રામ માંઝી
4.રામનાથ ઠાકુર
5.લલન સિંહ
6.નિર્યાનંદ રાય
7.રાજ ભૂષણ
8.સતીશ દુબે
અરુણાચલ
1.કિરેન રિજિજુ
રાજસ્થાન
1.ગજેન્દ્ર સિંહ શેખાવત
2.અર્જુન રામ મેઘવાલ
3.ભુપેન્દ્ર યાદવ
4.ભગીરથ ચૌધરી
હરિયાણા
1.એમએલ ખટ્ટર
2.રાવ ઈન્દ્રજીત સિંહ
3.કૃષ્ણ પાલ ગુર્જર
કેરળ
1.સુરેશ ગોપી
2.જ્યોર્જ કુરિયન
તેલંગાણા
1.જી કિશન રેડ્ડી
2. બંડી સંજય
તમિલનાડુ
1. એલ મુરુગન
ઝારખંડ
1.સંજય શેઠ
2.અન્નપૂર્ણા દેવી
છત્તીસગઢ
1.તોખાન સાહુ
આંધ્ર પ્રદેશ
1.ડૉ.ચંદ્રશેખર પેમ્માસાની
2.રામ મોહન નાયડુ કિંજરાપુ
3.શ્રીનિવાસ વર્મા
પશ્ચિમ બંગાળ
1.શાંતનુ ઠાકુર
2.સુકાંત મજમુદાર
પંજાબ
1.રવનીત સિંહ બિટ્ટુ
આસામ
1.સર્બાનંદ સોનોવાલ
2.પવિત્ર માર્ગેહરિતા
ઉત્તરાખંડ
1.અજય તમટા
દિલ્હી
1.હર્ષ મલ્હોત્રા
ADVERTISEMENT