GSEB HSC Results: ધો.12 સાયન્સ અને ગુજકેટનું પરિણામ જોવા શું કરવું? એક જ ક્લિકમાં મળશે પરિણામ

ADVERTISEMENT

GSEB HSC Results
વેબસાઇટ ક્રેશ થાય તો શું કરવું?
social share
google news

GSEB Results 2024: ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે. આવતીકાલે ધો.12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું સવારે 9 વાગ્યે બોર્ડની ઑફિશિયલ વેબસાઇટ પર જાહેર થશે. www.gseb.org વેબસાઈટ પર સવારે 9 વાગ્યા બાદ વિદ્યાર્થીઓ પરિણામ જોઈ શકશે. ત્યારે એક મહત્વની એક વાત છે કે દર વખતની લાખો વિદ્યાર્થીઓ પરિણામ જોવાનો ઉત્સાહમાં એક સાથે વેબસાઇટ ઓપન કરશે તો આવી પરિસ્થિતિમાં હવે તમારે રાહ નહીં જોઈ પડે અને બોર્ડ દ્વારા એક ખૂબ મહત્વની સેવા શરૂ કરવામાં આવી છે.

વેબસાઇટ ક્રેશ થાય તો શું કરવું?

ગુજરાત બોર્ડ પર દર વખતે વેબસાઇટ ક્રેશ થવાની ઘટનાઓ જોવા મળે છે તો એના માટે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓને whatsapp ના માધ્યમથી પરિણામ મળી રહે તે માટે વ્યવસ્થા કરાઈ છે.  

Big Breaking: ધો. 12નું પરિણામ આવતીકાલે થશે જાહેર, જાણો કેવી રીતે જોઈ શકાશે

whatsapp ના માધ્યમથી કેવી રીતે પરિણામ જોવું?

તમારા ફોનમાં ગુજરાત બોર્ડ દ્વારા આપવામાં આવેલ whatsapp નંબર 6357300971 સેવ કરો.
હવે આ નંબર પર whatsapp કરો.સૌ પ્રથમ Hii લખીને મોકલો
હવે અહીં તેમના દ્વારા તમને જવાબ મળશે તે માહિતી પ્રમાણે આગળ વધો.
તમારો બોર્ડનો સીટ નંબર અહીં દાખલ કરવા માટે કહેશે, જે દાખલ કરો 
ત્યારબાદ તમને GSEB 10 માં પરિણામ ધરાવતો એક બીજો મેસેજ મળશે.
આ રીતે તમે તમારું પરિણામ whatsapp દ્વારા મેળવી શકો છો 

આ પણ વાંચો

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT