Rajkot માં વાસણ ધોવા બાબતે ઝઘડો! લિવ-ઈન પાર્ટનરે પ્રેમિકાને ઉતારી મોતને ઘાટ
Rajkot Crime: રાજકોટમાં આવેલા સાધુવાસવાણી રોડ પર મનપાના ક્વાર્ટરમાં લીવ ઈન રિલેશનશીપમાં રહેતા એક મહિલાની હત્યા કરતા ચકચાર મચી ગઈ. ઘટનાની જાણ થતા જ યુનિવર્સિટી પોલીસનો કાફળો સ્થળ પર પહોંચ્યો હતો
ADVERTISEMENT
Rajkot Crime: રાજકોટમાં આવેલા સાધુવાસવાણી રોડ પર મનપાના ક્વાર્ટરમાં લીવ ઈન રિલેશનશીપમાં રહેતા એક મહિલાની હત્યા કરતા ચકચાર મચી ગઈ. ઘટનાની જાણ થતા જ યુનિવર્સિટી પોલીસનો કાફળો સ્થળ પર પહોંચ્યો હતો
Rajkot Crime: રાજકોટમાં આવેલા સાધુવાસવાણી રોડ પર મનપાના ક્વાર્ટરમાં લીવ ઈન રિલેશનશીપમાં રહેતા એક મહિલાની હત્યા કરતા ચકચાર મચી ગઈ. ઘટનાની જાણ થતા જ યુનિવર્સિટી પોલીસનો કાફળો સ્થળ પર પહોંચ્યો હતો અને મૃતક મહિલાના પરિજનોને જાણ કરી હતી. પોલીસની માહિતી મુજબ મહિલાના લિવ ઈન પાર્ટનરે જ ઓશિકાથી મોઢું દબાવીને હત્યા કરી નાખી હતી.
વધુ વાંચો:- રાજકોટમાં લિવ-ઈન પાર્ટનરે પ્રેમિકાની કરી હત્યા, જાણો શું છે સમગ્ર બાબત?
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT