Flipkart Offers: TV-ફોન સહિત ઘરની અનેક વસ્તુઓ પર મોટું ડિસ્કાઉન્ટ, ફ્લિપકાર્ટ પર આવી રહ્યો છે 'બિગ સેલ'

ADVERTISEMENT

Flipkart G.O.A.T Sale
Flipkart G.O.A.T Sale
social share
google news

Flipkart G.O.A.T Sale: Flipkart G.O.A.T સેલ આવી રહ્યું છે. અહીં G.O.A.T નો અર્થ ગ્રેટ ઓફ ઘ ઓલ ટાઈમ છે. આ સેલ દરમિયાન યુઝર્સ સારી-સારી ડીલ્સ, ઑફર્સ અને ડિસ્કાઉન્ટનો લાભ મળશે. ઉપરાંત, આ સમયગાળા દરમિયાન, ગ્રાહકો ઓછી કિંમતે લગભગ દરેક શ્રેણીની પ્રોડક્ટ્સ ખરીદી શકશે. આ માહિતી ફ્લિપકાર્ટ દ્વારા આપવામાં આવી છે. આ સાથે સેલ દરમિયાન iPhone 15, Samsung, Vivo, Redmi, OnePlus જેવી બ્રાન્ડના હેન્ડસેટ ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકાય છે. આ સમયગાળા દરમિયાન, મોબાઇલ એસેસરીઝ અને લેપટોપ વગેરે પર ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ રહેશે. 

ટીવી અને Appliances પર 80% સુધી ડિસ્કાઉન્ટ

ફ્લિપકાર્ટના આ સેલમાં સ્માર્ટ ટીવીથી લઈને હોમ એપ્લાયન્સિસ સુધીની દરેક વસ્તુ પર ભારે ડિસ્કાઉન્ટ જોવા મળશે. કંપનીએ લિસ્ટેડ વિગતોમાં જણાવ્યું છે કે અહીં 80% સુધીનું ડિસ્કાઉન્ટ જોવા મળશે. સેમસંગ જેવી મોટી બ્રાન્ડના ટીવી અહીં ઉપલબ્ધ છે. અહીં વોશિંગ મશીન, આરઓ, પ્રિન્ટર, મિક્સર વગેરે શ્રેષ્ઠ ડીલ્સ સાથે ખરીદી શકાય છે.

3.44 રૂપિયાનો શેર 1300ને પાર, નમિતા થાપરને થઈ અધધ...કમાણી

બેંકો પણ આપશે ખાસ ઓફર

ફ્લિપકાર્ટ પર વિગતો અનુસાર, આ સેલ દરમિયાન એક્સિસ બેંક, HDFC બેંક, IDFC ફર્સ્ટ બેંક વગેરે પર 10% ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પણ ઉપલબ્ધ છે. જોકે, કંપનીએ હજુ સુધી સેલની તારીખ હજુ જાહેર કરી નથી.

ADVERTISEMENT

 મોબાઈલ અને Fastag રિચાર્જ એક જ ક્લિક પર 

તમે Flipkart      એપ પર ઘણી બધી ખરીદી વગેરે કરી હશે. હવે આ એપ માત્ર શોપિંગ પુરતી સીમિત નથી રહી, હવે આ એપમાં એક નવું ફીચર ઉમેરાયું છે. તેની મદદથી યુઝર્સ મોબાઈલ રિચાર્જ, બિલ પેમેન્ટ, ફાસ્ટેગ રિચાર્જ અને ડીટીએચ રિચાર્જ વગેરે પણ કરી શકશે. અગાઉ, Amazon Pay, Paytm, PhonePe વગેરે આ સેવા પૂરી પાડતા હતા અને હવે ફ્લિપકાર્ટ પણ આ રેસમાં જોડાઈ ગયું છે. ફ્લિપકાર્ટે આ માટે બિલ ડેસ્ક સાથે ભાગીદારી કરી છે. Bill Desk  ડેસ્ક એ ચુકવણી ઉકેલ પ્રદાતા છે. આ સેવા Bharat Bill Payments System (BBPS)ના એકીકરણ સાથે ઉપલબ્ધ છે.

    follow whatsapp

    ADVERTISEMENT