Gujarat By Polls 2024: પેટા ચૂંટણીમાં પક્ષ પલટું નેતાઓને મેદાને ઉતારતા ભાજપમાં ભડકો

Gujarat Tak

• 06:27 PM • 27 Mar 2024

follow google news

ગુજરાતમાં લોકસભા ચૂંટણી સાથે વિધાનસભાની 5 સીટો પર પેટા ચૂંટણી યોજાવાની છે. આ માટે ભાજપે પક્ષ પલટુ કરીને કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાઓને ટિકિટ આપી છે. જેને લઈને હવે ભાજપમાં જ કાર્યકરોમાં નારાજગી પ્રવર્તિ રહી છે.

આ પણ વાંચો

 

 

    follow whatsapp