Gujarat Election Results Update: ગુજરાતમાં ભાજપની હેટ્રીકનું સપનું રોળાયું છે. બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે જીત મેળવી છે. ભાજપના ઉમેદવાર ડૉ. રેખાબેન ચૌધરીની હાર થઈ છે. ગુલાબસિંહ કહ્યું કે, બનાસકાંઠાની જનતાએ ગેનીબેનનું મામેરું ભર્યું. તો ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ગેનીબેનને શુભકામના પાઠવી છે. જણાવી દઈએ કે, 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે ગુજરાતમાં તમામ 26 બેઠકો પર જીત મેળવી હતી. કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર કાંટાની ટક્કર બાદ જીત થઈ છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
