Rajkot: સગાઈ પ્રસંગે જવા સિટી બસમાં બેસેલ મહિલાનું દાગીના ભરેલ પર્સ ગાયબ, મામલો પોલીસ મથકે પહોંચ્યો - ગુજરાત તક
આપણું ગુજરાત મારું શહેર રાજકોટ લેટેસ્ટ સ્ટોરીઝ

Rajkot: સગાઈ પ્રસંગે જવા સિટી બસમાં બેસેલ મહિલાનું દાગીના ભરેલ પર્સ ગાયબ, મામલો પોલીસ મથકે પહોંચ્યો

New Project 2023 03 18T081242.994

રાજકોટ:  ચોરીના અવારનવાર બનાવો સામે આવે છે, જેમાં ભીડ વાળી જગ્યાએ વધુ ચોરીના બનાવો બને છે. ત્યારે રાજકોટમાં સીટી બસમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે. મોરબી રોડ પર રતનપરમાં સગાઈ પ્રસંગે આવેલા ગોંડલના ગુંદાસરા ગામે રહેતા શોભનાબા તેમના પરિવાર સાથે સિટી બસમાં બેસી રતનપરથી રાજકોટ આવતા હતા. આ દરમિયાન બસમાંથી રોકડ અને દાગીના ભરેલું પર્સ જેની કિંમત રૂ.1.24 લાખ થાય તે કોઈ વ્યક્તિ ચોરી જતા કુવાડવા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

રાજ્યમાં ચોરી અને લૂંટની ઘટના છાસવારે સામે આવી રહી છે. ક્યારેક પોલીસ સ્ટેશન નજીક જ ચોરી કરી અને તસ્કરો પોલીસને ખુલ્લો પડકાર ફેકી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે હવે રાજકોટની સિટીબસમાં લાખોની ચોરીની ઘટના સામે આવી છે. જોકે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ત્યારે આ ઘટનાને લઈ ફરિયાદી શોભનાબાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા.16/03 ના રોજ  કુટુંબમાં સગાઇ પ્રસંગ હતો.  જેની પહેરામણી માટે અમે ત્યાં આવ્યા હતા અને સાંજના ત્યાંથી નીકળી રતનપર ગામના પાટીયે રોડ પર આવેલ હતા અને રાજકોટ તરફ જતી સિટી બસ માં બેસી રાજકોટ તરફ આવતા હતા. ત્યારે આ બસમાં ખુબ ભીડ હોવાને કારણે સીટો ભરાઇ ગયેલ હોય અમો પાછળના ભાગે ઉભા હતા. બેડી માર્કેટીંગ યાર્ડ પાસે આવતા ખબર પડી કે મારી પાસે રહેલ મારું પર્સ કોઇ અજાણી વ્યક્તિ ચોરી કરી લઇ ગયું.

games808

90,000 રોકડા પણ ચોરાયા
ફરિયાદીના જણાવ્યા મુજબ ચોરાયેલ પર્સમાં એક જોડી સોનાની બુટી જેનું વજન આશરે અડધા તોલાની જેની કિં. 15,000, સોનાનો ટીકો જેનું વજન આશરે અડધા તોલાનો જેની કિં રૂ.15,000, કાનમાં પહેરવાના દાણા નંગ-2 જેની રૂ.1000 ચાંદીનું કડુ 100 ગ્રામ જેની કિં.3000 અને રોકડા રૂ.90,000 જે તમામ વસ્તુ મારા પર્સમાં હતી.

આ પણ વાંચો: Kheda: લ્યો બોલો… ભૂમાફિયાઓએ આખા ગામનો દસ્તાવેજ કરી નાખ્યો? જાણો શું છે મામલો

નોંધાઈ પોલીસ ફરિયાદ
સમગ્ર ઘટના મોરબી રોડ પર રતનપરમાં સગાઈ પ્રસંગે આવેલા ગોંડલના ગુંદાસરા ગામે રહેતા શોભનાબા ઘનશ્યામસિંહ સોલંકી (ઉ.વ.45) તેમના પરિવાર સાથે સિટી બસમાં બેસી રતનપરથી રાજકોટ આવતા હતા ત્યારે બસમાંથી રોકડ અને દાગીના ભરેલું પર્સ જેની કિંમત રૂ.1.24 લાખ હતી. ત્યારે આ ચોરીની ઘટનાને લઈ કુવાડવા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

Nora Fatehiનો રેડ ડ્રેસમાં હોટ અંદાજ, જુઓ Viral Photos શમા સિંકદરનો ઓરેન્જ બિકીનીમાં હોટ લૂક વાયરલ, દરિયાકાંઠે આપ્યા Hot પોઝ સીઆઇડીમાં કામ કરી ચૂકેલી મેઘા ​​ગુપ્તાએ સોશિયલ મીડિયામાં લગાવી આગ અર્ચના ગૌતમ બુર્જ ખલીફાની સામે તેના બિન્દાસમૂડમાં જોવા મળી, તસવીરો કરી શેર પ્રેમમાં તૂટ્યું હતું સારાનું દિલ, બ્રેકઅપ બાદ માતા અમૃતા સિંહે આ રીતે સમજાવી હતી અક્ષયથી લઈને કેટરીના સુધી, બોલિવૂડના આ 10 સેલેબ્સના બોડીગાર્ડને મળે છે કરોડોમાં સેલેરી શ્વેતા તિવારીની જાણે અટકી ગઈ ઉંમર, 42 વર્ષની અભિનેત્રીએ બિકિનીમાં કહેર વર્તાવ્યો ગોધરાના યુવાનની એ ફોટોગ્રાફી જેનાથી તે છવાયો ઈન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડઝમાં ઉર્ફી જાવેદ ફરી અતરંગી ડ્રેસમાં દેખાઈ, ફોટો જોઈને ફેન્સે માથું પકડી લીધું ટીવીની ‘સંસ્કારી વહુ’નો બોલ્ડ અવતાર, કાતિલ અંદાજના ફેન્સ દિવાના થયા અર્જુન કપૂર સાથે ક્યારે લગ્ન કરવાની છે મલાઈકા અરોરા? જણાવ્યો ફ્યૂચર પ્લાન બિકીની પહેરીને બીચ પર નાચી 37 વર્ષની એક્ટ્રેસ, હોટનેસ જોઈને પરસેવો છૂટી જશે બીજીવાર દુલ્હન બની આ ટીવી એક્ટ્રેસ, લગ્નના ફેરા પહેલા જ પતિ સાથે કર્યું લિપલોક આટલી બદલાઈ ગઈ RCBની મિસ્ટ્રી ગર્લ 40 વર્ષની મોનાલિસાએ ઘટાડ્યું 10 કિલો વજન, એક્તા કપુરે આપી મોટી બ્રેક કપિલ શર્માએ કોમેડિયન બનતા પહેલા 500 રૂપિયા માટે સંઘર્ષ કર્યો હતો હરિયાણવી ડાન્સર સપના ચૌધરી ફરી એકવાર પોતાના કિલર લુકને ફેન્સ સાથે શેર કર્યો કોણ છે ગૌતમ અદાણીની પત્ની પ્રીતિ, પતિના માટે છોડ્યું તબીબી કરિયર 35 વર્ષનની સામંથા કસાયેલા ફિગર માટે કરે છે આ એક્સરસાઈઝ, આપ પણ જાણો તેનું સિક્રેટ જમ્મુ-કાશ્મીરમાં PMO અધિકારી બનીને Z+ સિક્યોરિટીમાં ફરતો ગુજરાતનો મહાઠગ ઝડપાયો