ગુસ્સામાં રશ્મિકા મંદાના, કેમ બોલી- ટેલેન્ટની કોઈ વેલ્યૂ જ નથી?
Arrow
@instagram/rashmika_mandanna
'શ્રીવલ્લી' ફેમ રશ્મિકા મંદાનાનો સોશ્યલ મીડિયા પર એક લૂક વાયરલ થઈ રહ્યો
છે.
Arrow
આ વીડિયોમાં એક્ટ્રેસે પોતાની આસપાસની કાસ્ટ અને ક્રૂ મેંબર્સને પાછળ કરતી
નજરે પડી છે. થોડી ગુસ્સામાં લાગી રહી છે.
Arrow
એક્ટ્રેસ કહી રહી છે કે ટેલેન્ટની કોઈ વેલ્યૂ નથી. હું ત્યાં કામ કરીશ, જ્
યાં ટેલેન્ડની વેલ્યૂ હશે.
Arrow
આ કહીને તે ખુરશીથી ઉભી થાય છે અને બ્લૂ જેકેટ પહેરી રૂમમાંથી જતી રહે છે.
Arrow
એક્ટ્રેસનો આ જે વીડિયો શૂટ કરી રહ્યું હોય છે, તેની પાસે ઊભેલો એક વ્યક્ત
િ વીડિયો બંધ કરવાનું કહેતો સંભળાય છે.
Arrow
ખરેખરમાં, રશ્મિકાએ એંગ્રી અંદાજમાં શૂટ કર્યું છે. સ્ક્રિપ્ટની રિક્વાયરમ
ેંટ હતી, તેથી તેણે આ પ્રમાણે કર્યું છે.
આ વીડિયો જોઈ ફેન્સ થોડા ચિંતિત થઈ ગયા. તેમનું કહેવું છે કે પહેલીવાર તેમ
ણે 'શ્રીવલ્લી'ને ગુસ્સે જોઈ છે.
Arrow
જોકે હજુ ક્લિયર નથી થયું કે આ શૂટ રશ્મિકાએ કોના માટે કર્યું છે.
Arrow
NEXT:
60 વર્ષના અભિનેતા આશીષ વિદ્યાર્થીએ કર્યા બીજા લગ્ન કોણ છે કન્યા? આમ શરૂ થઈ લવસ્ટોરી
Arrow
Related Stories
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ