60 વર્ષના અભિનેતા આશીષ વિદ્યાર્થીએ કર્યા બીજા લગ્ન કોણ છે કન્યા? આમ શરૂ થઈ લવસ્ટોરી
Arrow
@instagram
બોલીવુડના ફેવરિટ વિલન આશીષ વિદ્યાર્થીએ 60 વર્ષની ઉંમરે રુલાપી બરુઆ સાથે
લગ્ન કર્યા છે.
Arrow
કોલકત્તામાં થયેલા આ રજિસ્ટર્ડ મેરેજમાં તેમના પરિવાર અને નજીકના મિત્રો શ
ામેલ થયા હતા.
Arrow
સોશ્યલ મીડિયા પર વર-વધુ બનેલા આશીષ-રુપાલીની એક તસવીર વાયરલ થઈ રહી છે.
Arrow
રુપાલીએ લગ્ન પર વ્હાઈટ Mekhela Chador સાડી પહેરી હતી. આશીશે વ્હાઈટ-ગોલ્
ડ Mundu પહેર્યું હતું જે કેરળનું પારંપરિક આઉટફિટ છે.
Arrow
પ્રાપ્ત વિગતો અનુસાર રુપાલી એક ફેશન ડિઝાઈનિંગ સ્ટોરની માલિક છે.
Arrow
બંનેની લવ મેરેજ છે. તે અંગે આશીષે કહ્યું કે, આ ઉંમરમાં મેં રુપાલી જોડે
લગ્ન ર્યા છે. આ ફિલિંગ ખુબ સરસ છે.
Arrow
'સવારે મેં કોર્ટ મેરેજ કર્યા, સાંજે રિસેપ્શન પાર્ટી રાખી'
Arrow
લવ સ્ટોરી અંગે પુછવા પર આશીષે કહ્યું કે આ લાંબી સ્ટોરી છે છતા કહીશ.
Arrow
રુપાલીએ કહ્યું, અમે બંને થોડા સમય પહેલા જ મળ્યા અને પછી સંબંધને આગળ વધા
રવાનું નક્કી કર્યું.
Arrow
19 જુન 1962માં જન્મેલા આશીષનું કરિયર 1986માં શરુ થયું હતું.
Arrow
હિન્દી ઉપરાંત ઘણી ભાષાઓની ફિલ્મોમાં આશીષે કામ કર્યું છે.
Arrow
આશીષે 300થી વધુ ફિલ્મોમાં કામ કરી હતી. તેની ડેબ્યૂ ફિલ્મ સરદાર હતી જે સ
રદાર વલ્લભભાઈ પટેલ પર આધારિત હતી.
Arrow
NEXT:
તેજસ્વી પ્રકાશે બ્લેક બોડીકોર્ન ડ્રેસમાં પરફેક્ટ ફિગર ફ્લોન્ટ કરતી તસ્વી કરી શેર, ચાહકોના જીત્યા દિલ
Arrow