રકુલ પ્રીત સિંહ વેકેશન  માટે પહોંચી માલદીવ, શેર કરી તસવીરો

Arrow

 રકુલ પ્રીત સિંહ આ દિવસોમાં માલદીવમાં વેકેશન મનાવી રહી છે. જ્યાંથી અભિનેત્રીએ તેની કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી છે

Arrow

આ તસવીરોમાં રકુલ પ્રિન્ટેડ જમ્પસૂટ પહેરીને બીચ પર મસ્તી કરતી જોવા મળે છે.

Arrow

રકુલ બીચ સાઇડ રેસ્ટોરન્ટમાં તેના ફૂડની મજા લેતી વખતે ખૂબ જ ખુશ દેખાઈ રહી છે. સાથે જ તેના લુકને ફેન્સ ખૂબ  પસંદ કરી રહ્યા છે 

Arrow

આ સુંદર તસવીરો શેર કરતી વખતે રકુલે કેપ્શનમાં લખ્યું- 'મેજિક લાઈટ..મેજિક મોમેન્ટ..'

Arrow

રકુલ પ્રીત સિંહ સોશિયલ મીડિયા પર એક્ટિવ જોવા મળે છે. 

Arrow

વર્કફ્રન્ટની વાત કરીએ તો રકુલ પ્રીત સિંહ છેલ્લે ફિલ્મ 'છત્રીવાલી'માં જોવા મળી હતી. 

Arrow