IPLથી માલામાલ થયો શુભમન ગિલ, એવોર્ડ દ્વારા કરી લાખો રૂપિયાની કમાણી  

Arrow

શુભમન ગિલે IPL 2023માં ગુજરાત ટાઇટન્સ માટે 890 રન બનાવ્યા હતા.

Arrow

ગિલને મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર અને ગેમ ચેન્જર ઓફ ધ સીઝનનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

Arrow

આ સાથે તેણે સિઝનમાં સૌથી વધુ રન બનાવવા અને સૌથી વધુ ચોગ્ગા ફટકારવાનો એવોર્ડ પણ જીત્યો હતો.

Arrow

ગીલે કુલ ચાર વખત પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ જીત્યો હતો, જેના માટે તેને 1-1 લાખ રૂપિયા મળ્યા હતા. આ સિવાય ગીલને વધુ એવોર્ડ મળ્યા.

Arrow

IPL 2023માં શુભમન ગિલનો પ્રતિ મેચ પગાર આશરે 70 લાખ રૂપિયા હતો.

Arrow

શુભમન ગિલને IPL 2023 માટે ગુજરાત ટાઇટન્સે રૂ. 8 કરોડમાં જાળવી રાખ્યો હતો.

Arrow

મુંબઈમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિઆરા અડવાણીનું રિસેપ્શન યોજાયું હતું.

Arrow