ટોપલેસ થઈ 44 વર્ષની આ અભિનેત્રી, ઉનાળાની ઉજવણી

Arrow

@instagram/katehudson

Kate Hudson ઉનાળાની ઉજવણીમાં થઈ ટોપલેસ થઈ છે.

Arrow

કેટ પોતાના ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ પર અવાર નવાર તસવીરો પોસ્ટ કરતી રહે છે.

Arrow

હાલમાં જ તેણે ઉનાળાના વેકેશનની કેટલીક તસવીરો શેર કરી છે.

Arrow

તેણે શેર કરેલી તસવીરોમાં તેણી ટોપલેસ જોવા મળી હતી.

Arrow

તેણે શેર કરેલી તસવીરોમાં તે ઘરની બહારના પુલ પાસે હોવાનું જોવા મળ્યું હતું.

Arrow

આ લખાય છે ત્યાં સુધી આ તસવીરોને 3.87 લાખ લોકોએ લાઈક કરી છે.

Arrow

ઉલ્લેખનીય છે કે કેટના ઈંસ્ટા એકાઉન્ટ પર 17M ફોલોઅર્સ છે.

Arrow