આ IAS ઓફિસર છે સોશિયલ મીડિયા સ્ટાર, ઈન્સ્ટાગ્રામ પર છે આટલા ફોલોઅર્સ

પ્રિયંકા ગોયલે તેમના છઠ્ઠા પ્રયાસમાં UPSC પરીક્ષા ક્રેક કરી અને 369 રેન્ક પ્રાપ્ત કરીને તેઓ IAS બન્યા.

સતત 5 વખત નાપાસ થયા પછી પણ તેમણે હાર ન માની અને તૈયારી ચાલું રાખી. સખત મહેનત કરીને સફળતા મેળવી.

પ્રિયંકા ગોયલે 2023 બેચના IAS ઓફિસર છે. તેઓ દિલ્હીના રહેવાસી છે. તેઓ બી.કોમ ગ્રેજ્યુએટ છે.

તેમણે દિલ્હી યુનિવર્સિટીની કેશવ મહાવિદ્યાલયમાંથી કોમર્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે. તેમને ઇન્ટરવ્યુમાં 193 માર્ક્સ મળ્યા હતા

ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી જ પ્રિયંકા ગોયલે UPSC સિવિલ સર્વિસ પરીક્ષાની તૈયારી શરૂ કરી હતી.

એક ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે IAS બનવા સુધીની સફર ઘણી મુશ્કેલ હતી.

IAS પ્રિયંકા ગોયલે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. ઈન્સ્ટાગ્રામ પર તેમના 192K ફોલોઅર્સ છે