Screenshot 2024 04 04 145428

Video: Rishabh Pant એ નો-લુક સિક્સ ફટકારી, કિંગ ખાન પણ થયો હેરાન

4 APR 2024

Credit: Twitter

image
GKT1uNZXgAAVr7M

કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચમાં દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંતે શાનદાર બેટિંગ કરી હતી.

Screenshot 2024 04 04 144648

રિષભ પંતે માત્ર 25 બોલમાં 55 રન બનાવ્યા જેમાં ચાર ચોગ્ગા અને પાંચ છગ્ગાનો સમાવેશ થાય છે.

આ તોફાની ઇનિંગ દરમિયાન રિષભ પંતે વેંકટેશ ઐયરની ઓવરમાં નો-લુક સિક્સર ફટકારી હતી

1rSFGCHaxEkfeSxZ

1rSFGCHaxEkfeSxZ

કોલકાતા નાઈટ રાઈડર્સના કો-ઓનર શાહરૂખ ખાન પણ આ શોટ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

શાહરુખ ખાને ઉભા થઈને તાળીઓ પાડી, જે વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે

વર્તમાન IPLમાં રિષભની આ બીજી અડધી સદી હતી, આ પહેલા તેણે CSK સામે 51 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી

30 ડિસેમ્બર, 2022 ના રોજ ઉત્તરાખંડના રૂરકી પાસે એક જીવલેણ માર્ગ અકસ્માત બાદ રિષભ પંત ક્રિકેટથી દૂર થઈ ગયો હતો

જોકે આ મેચ KKR એ  106 રનથી જીત હતી અને તેમણે IPL માં સતત ત્રીજી જીત હાંસલ કરી