અંબાણી પરિવાર સાળંગપુરના કષ્ટભંજનદાદાના શરણે, પૂજા કરીને મેળવ્યા આશીર્વાદ
સાળંગપુર હનુમાનજી મંદિરે દાદા ના દરબાર માં અંબાણી પરિવારે કર્યા દર્શન.
કોકિલાબેન અંબાણી તેમજ અનિલ અંબાણીએ દાદાના દર્શને પહોંચ્યા હતા.
અંબાણી પરિવાર દ્વારા દાદાની પૂજા-અર્ચના કરી હતી.
આ સાથે જ અનિલ અંબાણી દ્વારા દાદાને થાળ અર્પણ કરીને ધજા ચડાવવામાં આવી હતી.
સાળંગપુર હનુમાનજી મંદિર તરફથી અનિલ અંબાણીને દાદાની મૂર્તિ ભેટમાં આપવામાં આવી હતી.
અનિલ અંબાણી અને કોકિલાબેન અંબાણીનો દાદાની પૂજા કરતી તસવીરો સામે આવી.
હાલમાં જ ચોરવાડમાં અનંત-રાધિકાના પ્રી-વેડિંગમાં કોકિલાબેન પહોંચ્યા હતા.
Kriti-Pulkit Wedding: લગ્ન બંધનમાં બંધાયા બૉલીવુડના આ કપલ, જુઓ તસવીરો
Related Stories
'બ્યુટી વિથ બ્રેન' છે આ IAS ઓફિસર, સુંદરતામાં એક્ટ્રેસને આપે છે ટક્કર
પાકિસ્તાની છોકરીઓ કંઈ ઉંમરે કરી શકે છે લગ્ન?
નીતા અંબાણી અને રાધિકાએ હાથમાં કેમ બાંધ્યો છે કાળો દોરો? જ્યોતિષે જણાવ્યું કારણ
અનંત-રાધિકાની હલ્દીમાં નીતા અંબાણીનો 'રોયલ લુક', જોઈને દંગ રહી ગયા મહેમાનો