Snapinstaapp 432447328 18427763881022221 4594104218154382934 n 1080

Kriti-Pulkit Wedding: લગ્ન બંધનમાં બંધાયા બૉલીવુડના આ કપલ, જુઓ તસવીરો

16 MAR 2024

Credit: Instagram

image
Snapinstaapp 432513425 18427763893022221 1777129572912404030 n 1080

બોલિવુડના વધુ એક કપલ લગ્નગ્રંથિમાં બંધાયા છે, તાજેતરના ચર્ચિત કપલ કૃતિ ખરબંદા અને પુલકિત સમ્રાટ આજે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે

Snapinstaapp 415312168 18409981945022221 3154924317187405239 n 1080

લાંબા સમય સુધી ડેટિંગ કર્યા પછી તેમણે પોતાના સંબંધોને આગલા સ્તર પર લઈ ગયા છે

Snapinstaapp 427892851 18418578385022221 1365769861732415924 n 1080

વેડિંગ સેરેમની હરિયાણાના માનેસર સ્થિત હોટેલ ITC ગ્રાન્ડ ભારત પેલેસમાં રાખવામાં આવી હતી

પ્રી-વેડિંગ ફંક્શનમાં પણ તેમણે ખૂબ જ ધૂમ મચાવી હોવાના અહેવાલો પણ સામે આવ્યા હતા

હાલ બંનેના લગ્નની તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે

કૃતિ પિંક કલરના લહેંગામાં સુંદર લાગી રહી છે, આ દરમિયાન પુલકિત ગ્રીન શેરવાનીમાં જોવા મળ્યો

પુલકિતની શેરવાની પર ઘણા મંત્રો છપાયેલા જોવા મળ્યા, જેને સૌનું ધ્યાન ખેંચ્યું હતું

તસવીરો શેર કરતા કૃતિએ લખ્યું છે કે ઊંડા વાદળી આકાશથી સવારના કિરણો સુધી, ઉતાર-ચઢાવ પર, શરૂઆતથી અંત સુધી, જ્યારે પણ મારું હૃદય કંઈક અલગ ધબકે છે તે તમારા માટે.