ta 4

श्वेता तिवारी की 8 अनदेखी तस्वीरें

image
ta 5

ટાટા મોટર્સ સતત પોતાના વ્હીકલ પોર્ટફોલિયોને મજબૂત કરવામાં લાગી છે. પાછલા દિવસોમાં કંપનીએ ઓટો એક્સપોમાં કેટલાક નવા મોડલ રજૂ કર્યા હતા.

ta 3

તેમાંથી એક કાર Altroz Racer હતી, જેને કંપની લોન્ચ કરવાની તૈયારીમાં છે. રિપોર્ટ્સ મુજબ આગામી મહિને આ કારને લોન્ચ કરી શકાય છે.

ta 7

કંપનીએ Altroz Racerને સ્પોર્ટી લૂક અને ડિઝાઈન આપી છે. જોકે તે રેગ્યુલર મોડલથી બિલકુલ અલગ છે.

Altroz Racerમાં કંપની 1.2 લીટરનું 3 સિલિન્ડર ટર્બો પેટ્રોલ એન્જિનનો ઉપયોગ કરી રહી છે. જે તમને Nexonમાં જોવા મળે છે.

આ એન્જિન 120hp નો પાવર અને 170Nm ટોર્ક જનરેટ કરે છે. કંપની તેને 6 મેન્યુઅલ ટ્રાન્સમિશન ગિયરબોક્સ સાથે રજૂ કરશે.

નવી Altroz Racerમાં ડ્યુઅલ-પેન્ટ સ્કીમ જોવા મળશે. તેના બોનેટ પર રેસિંગ સ્ટ્રિપ્સ છે જે ઉપર રૂફ સુધી જાય છે.

કારમાં 10.25 ઈંચની ટચસ્ક્રિન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, વેન્ટિલેટેડ ફ્રંટ સીટ, 360 ડિગ્રી-કેમેરા અને વોઈસ આસિસ્ટેડ સનરૂફ હોય છે.

આ ઉપરાંત સેફ્ટી તરીકે કારમાં 6 એરબેગ્સ આપી શકાય છે. નોંધનીય છે કે ગ્લોબલ NCAP ક્રેશ ટેસ્ટમાં ટાટા અલ્ટ્રોઝ રેગ્યુલર મોડલને 5 સ્ટાર રેટિંગ મળી છે.