Samsung Big TV Days Saleમાં બમ્પર ઓફર, ફ્રીમાં મળશે આ ખાસ TV
સેમસંગે પોતાના પ્રીમિયમ ટીવી પર ઓફર્સની જાહેરાત કરી છે. કંપની Big TV Days Sale હેઠળ અલ્ટ્રા-પ્રીમિયમ પ્રોડક્ટ્સ પર ઓફર આપી રહી છે.
આ ઓફર હેઠળ તમે Neo QLED, OLED અને Crystal 4K UHD TVની આકર્ષક ઓફર્સ સાથે ખરીદી શકશે.
Samsung Big TV Days Sale દરમિયાન ટીવી ખરીદવા કંપની 89,990નું Serif TV અથવા 79,990નું સાઉન્ડબાર ફ્રી આપી રહી છે.
ગ્રાહત EMI પર પણ ટીવી ખરીદી શકે છે અને તમને 20 ટકા સુધી કેશબેક મળશે. આ ઓફર સેમસંગની વેબસાઈટ, રીટેલ સ્ટોર્સ અને પાર્ટનર પ્લેટફોર્મ પર મળશે.
આ ઓફર 1 જૂનથી 30 જૂન 2024 સુધી મળશે. તેનો ફાયદો 98"/85"/83"/77"/75 ઈંચ સ્ક્રીન સાઈઝના Neo QLED, OLED અને Crystal 4K UHD TV પર મળશે.
Neo QLED 8K ટીવી રેન્જ NQ8 AI Gen2 પ્રોસેસર સાથે આવે છે. તેમાં ગેમિંગ માટે અલગ ફીચર્સ આપવામાં આવ્યા છે.
QLED TVની વાત કરીએ તો તેમાં તમને સારી પિક્ચર ક્વોલિટી મળશે. આ ટીવી ક્વાન્ટમ ડોટ ટેકનોલોજી સાથે આવે છે.
ચણાના લોટથી કરો ફેશિયલ, જાણો રીત
Related Stories
Tata લાવી રહી છે SUV નું CNG વેરિઅન્ટ, કિંમત પણ સસ્તી!
YouTubeથી કમાઈ શકો છો લાખો રૂપિયા, પૂરી કરવી પડશે આ શરત
PAN કાર્ડ અપડેટ કરો નહીંતર... એક ભૂલ અને તમારું બેંક એકાઉન્ટ ખાલી!
માત્ર 1 રૂપિયામાં ઘરે લાવો TV, ફ્રીઝ કે AC; આ કંપનીમાં બમ્પર ઓફર