EXTER, Venue, i20... Hyundaiની કાર પર મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ
સાઉથ કોરિયન કાર નિર્માતા કંપની હ્યુંડાઈ કેટલીક કાર પર ડિસ્કાઉન્ટ આપી રહી છે. જેમાં કોર્પોરેટ ડિસ્કાઉન્ટ, કેશ ડિસ્કાઉન્ટ મળશે.
હ્યુંડાઈએ આ ઓફરમાં પહેલીવાર નવી EXTERને સામેલ કરી છે.
કિંમત 5.92 લાખ i10 નિયોસ કાર પર 48,000 હજારના લાભ મળી રહ્યા છે. આ કારની ટક્કર મારુતિ સુઝુકીની સ્વિફ્ટ સાથે થશે.
Hyundai i10 Nios
કિંમત 7.04 લાખ Hyundai i20ની ખરીદી પર 45,000ની બચત થશે. આ લાભ હાલમાં સેન્ટ્રલ, નોર્થ અને વેસ્ટ ઈન્ડિયામાં મળી રહ્યા છે.
Hyundai i20
કિંમત 7.94 લાખ વેન્યૂ કાર પર 35,000નું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જેમાં 25,000નું કેશ ડિસ્કાઉન્ટ અને રૂ.10,000ની એક્સચેન્જ બોનસ છે.
Hyundai Venue
કિંમત 6.13 લાખ Exter પર કંપની પહેલીવાર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. કાર પર ગ્રાહકોને રૂ.10000 સુધી એક્સચેન્જ બોનસ મળી રહ્યું છે.
Hyundai Exter
ડિસ્ક્લેમર: અહીં ડિસ્કાઉન્ટની જાણકારી અધિકારીક વેબસાઈટ મુજબ અપાઈ છે. દેશના અલગ-અલગ સ્થાનો અને ડીલરશીપ અનુસાર તેમાં ફેરફાર હોઈ શકે છે.
8 સીટ... ધાંસૂ ફીચર્સ! મોટી ફેમિલી માટે લોન્ચ થઈ નવી Innova Crysta
Related Stories
YouTubeથી કમાઈ શકો છો લાખો રૂપિયા, પૂરી કરવી પડશે આ શરત
સૌથી સસ્તી ફેમિલી CNG સેડાન કાર, માઇલેજ અને કિંમતમાં પણ બેસ્ટ
સ્વતંત્રતા દિવસ પર ધમાકેદાર લોન્ચિંગ! એક SUV અને બે બાઇક મચાવશે ધૂમ
તમારા નામ પર કેટલા SIM એક્ટિવ છે? આ રીતે ચેક કરો