હ્યુંડાઈ લાવી રહી છે EXTERથી પણ સસ્તી SUV CASPER!
હ્યુંડાઈએ હાલમાં ભારતીય માર્કેટમાં પોતાની સૌથી સસ્તી SUV EXTERને લોન્ચ કરી હતી. જેની કિંમત 6.13 લાખ રૂપિયા છે.
મીડિયા રિપોર્ટ મુજબ, હવે કંપની માર્કેટમાં તેનાથી સસ્તી SUV લાવવાની તૈયારીમાં છે. હ્યુંડાઈએ હાલ CASPER નામથી ટ્રેડમાર્ક ફાઈલ કર્યું છે.
CASPER નેમપ્લેટનો ટ્રેડમાર્ક કરાયા બાદ આ કારને સેન્ટ્રોની રિપ્લેસમેન્ટ તરીકે જોવાઈ રહી છે. જેને 2022માં બંધ કરી દેવાઈ હતી.
આ કાર સાઉથ કોરિયન માર્કેટમાં પહેલાથી ઉપલબ્ધ છે. જોકે ભારતીય માર્કેટમાં આ કાર રજૂ થાય તો તેમાં ફેરફાર કરી શકાય છે.
લૂક ડિઝાઈન મામલે આ SUV ને K1 પ્લેટફોર્મ પર તૈયાર કરાઈ છે. જે Santro અને i10 Nios બેઝ્ડ છે.
આ SUVમાં કંપની 1.0 લીટરનું MPI પેટ્રોલ એન્જિન અને 1.0 લીટરનું T-GDI ટર્બોચાર્જ પેટ્રોલ એન્જિન આપ્યું છે.
કંપનીએ ઔપચારિક રીતે કારની કોઈ જાણકારી શેર કરી નથી, પરંતુ તેને એક બજેટ કાર તરીકે જોવામાં આવી રહી છે.
શું તમે જાણો છો PM નરેન્દ્ર મોદીનો મોબાઈલ નંબર?
Related Stories
Tata લાવી રહી છે SUV નું CNG વેરિઅન્ટ, કિંમત પણ સસ્તી!
YouTubeથી કમાઈ શકો છો લાખો રૂપિયા, પૂરી કરવી પડશે આ શરત
Airtel નું સૌથી સસ્તું રિચાર્જ, અનલિમિટેડ કોલ અને 3GB ડેટા સાથે
માત્ર 1 રૂપિયામાં ઘરે લાવો TV, ફ્રીઝ કે AC; આ કંપનીમાં બમ્પર ઓફર