az 2

1 Ton ACનું લિસ્ટ, Flipkart-Amazon પર આ છે સૌથી સસ્તા ઓપ્શન

image
az 4

નવું AC ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો અમે તમારા માટે કેટલાક સસ્તા ACના કેટલાક ઓપ્શન લાવ્યા છીએ.

az 5

એર કન્ડિશનર્સની કિંમત હવે વધારે થઈ ગઈ છે. 1 ટન AC ખરીદવા તમારે 25થી 30 હજાર ઓછામાં ઓછા ખર્ચ કરવા પડશે.

az 3

આ કિંમત સ્પ્લિટ ACની છે. કેટલાક ઓપ્શન 30 હજાર રૂપિયાથી વધુ કિંમત પર છે. અમે તમને Flipkart અને Amazon પર સસ્તા ઓપ્શન ઉપલબ્ધ છે.

MarQનું 1 ટનની કેપેસિટીનું 3 સ્ટાર સ્પ્લિટ ઈન્વર્ટર AC 25,990માં આવે છે. તેમાં 1 વર્ષની વોરંટ અને 10 વર્ષની કમ્પ્રેસર વોરંટી આવે છે.

આ ઉપરાંત તમને Thomsonના બે વિકલ્પ મળે છે. 1 ટન ક્ષમતા અને 3-સ્ટાર વેરિએન્ટની કિંમત રૂ.26,990 છે, આ પણ સ્પ્લિટ ઈન્વર્ટર AC છે.

Amazon પર તમે Llyodનું 1 ટનનું 2 સ્ટાર AC 28,499માં ખરીદી શકો છો. ઉપરાંત Llyodનું અન્ય એક ઓપ્શન 29,499માં આવે છે.

તો Godrejનું 1 ટન કેપેસિટીનું 3 સ્ટાર AC Amazon પર 28,990માં મળે છે. જોકે આ મોડલ 2022નું છે.

આ ઉપરાંત તમે Whirlpoolનું 0.8 ટનનું 3 સ્ટાર AC રૂ.26,990માં ખરીદી શકો છો. આ ઓછા પાવરવાળું ઓપ્શન છે.

તો Voltasનું 0.8 ટનનું 3 સ્ટાર AC 26,990માં ખરીદી શકો છો. જો તમે ઓછા પાવર ઓપ્શન ઈચ્છો તો તેને પણ જોઈ શકો છો.