UEEkgUpRTeWcwpGaYpPJES

20 હજારથી ઓછી કિંમતે ખરીદો આ Laptop, મિનિટોમાં બની જાય છે Tablet!

image
hp elitebook mobile

શું તમે પણ 20 હજારથી ઓછી કિંમતે લેપટોપ શોધી રહ્યા છો?

Screenshot 2024 04 23 133640

તો આજે અમે તમારા માટે જોરદાર લેપટોપ લઈને આવ્યા છીએ, જેનો તમે ટેબલેટની જેમ પણ ઉપયોગ કરી શકો છો.

Screenshot 2024 04 23 133659

અમે જે લેપટોપની વાત કરી રહ્યા છીએ તેનું નામ HP 360 Intel Celeron Quad Core N4120 છે.

HP કંપનીનું આ 360 ડિગ્રી કન્વર્ટેબલ લેપટોપ છે, જેની કિંમત 19,990 રૂપિયા છે.

આ લેપટોપમાં તમને 4 GB RAM અને 64 GB EMMC સ્ટોરેજ મળે છે.

આ લેપટોપમાં ઈન્ટેલ Celeron Quad Core પ્રોસેસર મળે છે. સાથે જ તેમાં Integrated UHD ગ્રાફિક કાર્ડ મળે છે.

ICICI બેંક ક્રેડિટ કાર્ડથી તેને ખરીદવા પર તમે એક્સ્ટ્રા 1,250 રૂપિયા સુધી બચાવી શકો છો.