bsnl 7

58 રૂ.માં રોજ 2GB ડેટા મળશે, આ કંપનીએ લોન્ચ કર્યો ધાંસૂ પ્લાન

image
bsnl 5

BSNLએ પોતાના રિચાર્જ પોર્ટફોલિયોમાં બે નવા પ્લાન્સ રજૂ કર્યા છે. બંને પ્લાન્સ ઓછા બજેટમાં છે અને પ્રીપેઈડ યુઝર્સ માટે છે.

bsnl 8

BSNL ટેલીકોમ સેક્ટરમાં ટકી રહેવા સતત સસ્તા પ્લાન્સ રજૂ કર્યા છે, જે કેટલાક યુઝર્સ માટે સસ્તા પ્લાન્સ રજૂ કરે છે.

bsnl 6

હવે કંપનીએ 58 અને 59 રૂપિયાના બે પ્લાન્સ રજૂ કર્યા છે. 

તેમાં 58 રૂપિયાના પ્લાનમાં કંપની ડેટા પ્લાન ઓફર કરી રહી છે. જ્યારે 59 રૂપિયામાં કંપની રેગ્યુલર સર્વિસ ઓફર કરી રહી છે.

58 રૂપિયામાં શું મળશે? સૌથી પહેલા 58 રૂપિયાના BSNLના પ્લાનની વાત કરીએ તો તેમાં યુઝર્સને 7 દિવસ માટે રોજ 2GB ડેટા મળશે.

59 રૂપિયામાં શું મળશે? તો 59 રૂપિયાના BSNLના પ્લાનમાં 7 દિવસની સર્વિસ વેલિડિટી મળે છે. તેમાં ડેટા અને કોલિંગ બંને લાભો મળશે.

BSNLના 59 રૂપિયાના પ્લાનમાં યુઝર્સને રોજ 1GB ડેટા અને અનલિમિટેડ વોઈસ કોલિંગ સર્વિસ મળે છે. સાથે કોઈ SMSના લાભો નહીં મળે.