3.99 લાખની કિંમત અને 33KMની માઈલેજ...! લો-બજેટમાં બેસ્ટ ફેમિલી કાર
ઓછી કિંમત, સારી માઈલેજ અને લો-મેઈન્ટેનન્સવાળી હેચબેક કાર નાના પરિવારમાં ખૂબ લોકપ્રિય હોય છે.
જો તમે પણ કાર ખરીદવાનું પ્લાન કરી રહ્યા હોય, તો આજે અમે તમને લો-બજેટની કારનું લિસ્ટ જણાવીશું.
આ કારની કિંમત ઓછી હોવા સાથે મેઈન્ટેનન્સ પણ ઓછું છે. તેની શરૂઆત 3.99 લાખ રૂપિયાથી થાય છે, જુઓ લિસ્ટ-
કિંમત 4.26 લાખ
કૂલ 4 વેરિએન્ટ્સમાં આવતી આ કાર 1.0 લીટર પેટ્રોલ એન્જિન સાથે આવે છે. તેનું પેટ્રોલ વેરિએન્ટ 24 અને CNG વેરિએન્ટ 32.73 પ્રતિ કિમીની એવરેજ આપે છે.
Maruti S-Presso
કિંમત 4.70 લાખ
રેનો ક્વિડ બે અલગ પેટ્રોલ એન્જિન (0.8 લીટર અને 1.0 લીટર) સાથે આવે છે. આ કાર સામાન્ય રીતે 21થી 22 કિમી પ્રતિ લિટરની એવરેજ આપે છે.
Renault KWID
કિંમત 3.99 લાખ
મારુતિ અલ્ટો K10માં કંપનીએ 1.0 લીટર ડ્યુઅલ-જેટ પેટ્રોલ એન્જિન આપ્યું છે. તેનું પેટ્રોલ વેરિએન્ટ 24 KM અને CNG વેરિએન્ટ 33.85 KMની એવરેજ આપે છે.