samsung galaxy s20 tips 18 scaled 1

95,000નો Samsungનો ફોન ખરીદો માત્ર 9 હજારમાં, ફટાફટ ઓફરનો ઉઠાવો લાભ

image
s23 main 645101fb3480b

ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ સેલ 2જી મે 2024થી શરૂ થયો છે. આ સેલમાં સેમસંગ સ્માર્ટફોન પર ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

Galaxy S23 Series Image 02 HI scaled 1

ખરેખર Samsung Galaxy S23 સ્માર્ટફોન ગયા વર્ષે 2 મેના રોજ લૉન્ચ થયો હતો, તે સમયે ફોનની MRP 95,999 રૂપિયા હતી, જ્યારે લૉન્ચ ઑફરમાં ફોનના 8GB રેમ અને 128GB સ્ટોરેજ વેરિઅન્ટવાળા ફોનના બેઝ મૉડલને 74,9000 રૂપિયામાં ખરીદી શકાશે.

Q9gqVtkVvkV2phSW4GDzdN 1200 80

જોકે, હવે ફ્લિપકાર્ટ પર ફોનને લગભગ 45 ટકા ડિસ્કાઉન્ટ સાથે વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં તમે 95 હજાર રૂપિયાના ફોનને માત્ર 9000 રૂપિયામાં ખરીદી શકશો.

Samsung Galaxy S23ને ફ્લિપકાર્ટ પર 51,999 રૂપિયામાં વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. ફોનની ખરીદી પર રૂ. 42,000ની એક્સચેન્જ ઓફર આપવામાં આવી રહી છે.

જ્યારે સિલેક્ટેડ મોડલ પર 1000 રૂપિયાની એકસ્ટ્રા એક્સચેન્જ ઓફર આપવામાં આવી રહી છે. આ રીતે કુલ 43,000 રૂપિયાની એક્સચેન્જ ઓફર આપવામાં આવી રહી છે.

જો તમે ફૂલ એક્સચેન્જ ઑફરનો લાભ ઉઠાવો છો, તો Galaxy S23 સ્માર્ટફોનની કિંમત ઘટીને 8,999 રૂપિયા થઈ જશે. તમે SBI અને Axis Bank ક્રેડિટ કાર્ડ દ્વારા સમાન ફોન પર રૂ. 500 નું વધારાનું ડિસ્કાઉન્ટ ઉઠાવી શકશો

Samsung Galaxy S23 સ્માર્ટફોન 6.1 ઈંચની ફુલ HD પ્લસ ડિસ્પ્લે સાથે આવે છે. ફોનમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. ફોનમાં 50 મેગાપિક્સલ કેમેરાની સાથે 10 મેગાપિક્સલ અને 12 મેગાપિક્સલ કેમેરા સેન્સર છે.

સેલ્ફી માટે ફોનમાં 12MP કેમેરા સેન્સર છે. ફોન Snapdragon 8 Gen 2 ચિપસેટ સાથે આવે છે. ફોનમાં 3900 mAh લિથિયમ આયન બેટરી છે.