WPL ચેમ્પિયન RCB પર થયો પૈસાનો વરસાદ, દિલ્હીને પણ મળી બમ્પર પ્રાઈઝ મની
5 jan 2023
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે દિલ્હી કેપિટલ્સને 8 વિકેટે હરાવીને મહિલા પ્રીમિયર લીગ (WPL) 2024નું ટાઈટલ જીત્યું.
ફાઈનલ મેચ બાદ ઈનામનો વરસાદ થયો. વિજેતા ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ને 6 કરોડ રૂપિયા મળ્યા.
તો સતત બીજી સીઝનમાં રનર-અપ રહેલી દિલ્હી કેપિટલ્સ (DC)ને 3 કરોડ રૂપિયાનો ચેક મળ્યો.
એલિસ પૈરીએ સૌથી વધુ 347 રન બનાવ્યા છે અને તેને ઓરેન્જ કેપ અને 5 લાખ રૂપિયા મળ્યા.
શ્રેયંકા પાટિલ (RCB)એ સૌથી વધુ 13 વિકેટ લીધી. તેને પર્પલ કેપ અને 5 લાખ રૂપિયા મળ્યા.
પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ દીપ્તિ શર્માને 5 લાખ રૂપિયા મળ્યા.
ઈમર્જિંગ પ્લેયર ઓફ ધ સીઝનઃ શ્રેયંકા પાટિલને 5 લાખ રૂપિયા મળ્યા.
પાવરફુલ સ્ટ્રાઈકર ઓફ ધ સીઝન: જ્યોર્જિયા વેયરહૈમને 5 લાખ રૂપિયા મળ્યા.
સીઝનમાં સૌથી વધુ સિક્સર મારનાર શેફાલી શર્માને 5 લાખ રૂપિયા મળ્યા.
સીઝનના બેસ્ટ કેચ માટે એસ. સજનાને 5 લાખ રૂપિયા મળ્યા.
ફાઈનલ મેચમાં પ્લેયર ઓફ ધ મેચ સોફી મોલિનક્સને 2.5 લાખ રૂપિયા મળ્યા.
ફાઈનલ મેચની પાવરફુલ સ્ટ્રાઈકલ શેફાલી વર્માને 1 લાખ રૂપિયા મળ્યા.
'હું રોહિતને એક વર્ષ વધુ...', હાર્દિકને IPL પહેલા યુવરાજ સિંહે ચેતવ્યો
Related Stories
વિનેશ ફોગાટને કયા વિભાગમાં મળશે નોકરી?
ઓલિમ્પિક એથ્લેટ્સને ખાવામાં પીરસાય છે 40 હજાર મીલ, લિસ્ટ જોઈ ચક્કરી ખાઈ જશો
લોહી કાઢ્યું, વાળ-નખ કાપ્યા....છતાં વજન સામે હારી Vinesh Phogat
2 મેડલ જીતનાર મનુ ભાકર 'ફેશન ગેમ'માં પણ આગળ, PHOTOS