dhan 3

શું તમે ચહલની પત્ની ધનાશ્રી વિશેની આ વાતો જાણો છો?

image
dhan 4

ભારતીય ક્રિકેટર યુજવેંદ્ર ચહલની વાઈફ ધનાશ્રી વર્મા હમેશાં તેના ગ્લૈમરસ અંદાજના કારણે ચર્ચામાં રહે છે.

dhan 2

સોશલ મીડિયા સેન્સેશન ધનાશ્રી વર્મા સુંદરતા મામલે બોલિવૂડ એક્ટ્રેસને પણ ટક્કર મારે એવી છે. 

dhan 1

ધનાશ્રીએ મેડિકલનો અભ્યાસ કર્યો છે, પણ તેને નાણપણથી જ ડાંસ તરફ ઝુકાવ હતો.

એવામાં ધનાશ્રીએ તેનું કરિયર ડાંસની ફીલ્ડમાં બનાવ્યું. હવે તે વ્યવસાયે કોરિયોગ્રાફર અને ડાંસર છે.

બોલિવુડ અભિનેતા ઋતિક રોશન સાથે'કોઈ મિલ ગયા'ના શૂટિંગમાં ધનાશ્રીની મુલાકાત થઈ હતી. ધનાશ્રીએ ત્યારેજ નક્કી કરી લીધું હતું કે ડાંસર બનશે.

તેણે પ્રખ્યાત કોરિયોગ્રાફર શિઆમક ડાવર પાસેથી ટ્રેનિંગ લેવાનું શુરૂ કર્યુ.

ધનાશ્રી વર્મા મરાઠી પરિવારથી આવે છે, અને તેના પિતા બિઝનેસમેન છે.

જણાવી દઈએ કે ધનાશ્રી મુંબઈમાં પોતાની એક ડાંસ એકેડમી પણ ચલાવે છે.

ટીમ ઈન્ડિયાના સ્પિનરની વાઈફે 2015 પોતાની એક યૂટ્યૂબ ચૈનલ શુરૂ કરી હતી, જેમાં 2.75 મિલિયન સબ્સક્રાઈબર થઈ ચુક્યા છે.