શુભમન ગિલની બહેનનો IPL માં જલવો, ફેન્સને યાદ આવી સારા!
IPL 2024માં અત્યાર સુધી 12થી વધુ મેચ રમાઈ ચૂકી છે. IPLમાં 4 એપ્રિલ સુધી ટોપર ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ છે.
ગુરુવારે ગુજરાત ટાઈટન્સ, પંજાબ કિંગ્સની મેચમાં 3 વિકેટે મેચ હારી ગયું.
આ મેચને જોવા શહનીલ ગિલ પણ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચી. શહલીન ગુજરાત ટાઈટન્સ ટીમના કેપ્ટન શુભમન ગિલની બહેન છે.
ગિલની સાથે આ દરમિયાન એન્કર તન્વી શાહ પણ જોવા મળી. તન્વી હાલ ગુજરાત ટાઈટન્સ સાથે જોડાયેલી છે.
શહનીલ ગિલ, તન્વી શાહ સાથે ફ્રેમમાં ડેવિડ મિલરની પત્ની કૈમિલા પાર્કર પણ જોવા મળી.
ફેન્સે શહનીલ ગિલનો આ અંદાજ ખૂબ પસંદ આવ્યો. ફેન્સે તેના પર ખૂબ પ્રતિક્રિયા પર આપી.
એક ફેને મસ્તી ભર્યા અંદાજમાં લખ્યું કે, સારાને પણ બોલાવી લેતા...
હકીકતમાં સારા તેંડુલકર અને શુભમન ગિલને લઈને સોશિયલ મીડિયા પર અટકળો ચાલતી રહે છે.
VIDEO: 'બોલે જો કોયલ...', IPL વચ્ચે Dhoni ના ગીતે મચાવી ધૂમ
Related Stories
એકમાત્ર ઈન્ડિયન ક્રિકેટર જેણે પાસ કરી હતી UPSC પરીક્ષા
વિનેશ ફોગાટને કયા વિભાગમાં મળશે નોકરી?
મનુ ભાકર-નીરજ ચોપરા કરશે લગ્ન? વાયરલ વીડિયો બાદ શૂટરના પિતાએ જુઓ શું કહ્યું
2 મેડલ જીતનાર મનુ ભાકર 'ફેશન ગેમ'માં પણ આગળ, PHOTOS