pak 5

વર્લ્ડકપ વચ્ચે બબાલ, PAK ટીમે અમેરિકામાં ફેન્સ પાસેથી રૂ.2-2 હજાર માંગ્યા

image
pak 4

ટી-20 વર્લ્ડકપમાં ભાગ લેવા માટે પાકિસ્તાની ક્રિકેટ ટીમ અમેરિકા પહોંચી ગઈ છે.

pak 3

પાકિસ્તાની ક્રિકેટ ટીમ ટી-20 વર્લ્ડકપમાં પોતાની પહેલી મેચ 6 જૂને ડલાસમાં અમેરિકા સામે રમશે.

pak 2

તો 9 જૂને પાકિસ્કતાની ક્રિકેટ ટીમ કટ્ટર હરીફ ભારત સામે ન્યૂયોર્કમાં મેચ રમવા માટે મેદાને ઉતરશે.

આ વચ્ચે પાકિસ્તાની ટીમ પોતાની પ્રાઈવેટ ડિનર પાર્ટીને લઈને ઘેરાઈ છે. દાવો છે કે રેસ્ટોરામાં થયેલી દાવત માટે ફેન્સ પાસેથી 25 ડોલર માંગવામાં આવ્યા.

એવો દાવો છે કે રેસ્ટોરાંમાં પાકિસ્તાની ક્રિકેટ ટીમને મળવા ફેન્સ પાસેથી 25 ડોલર (લગભગ 2000રૂ.) માંગવામાં આવ્યા. આ એક પ્રકારે એન્ટ્રી ફી હતી.

પૂર્વ પાકિસ્તાની ખેલાડી અને કેપ્ટન રાશિદ લતીફે આ પ્રાઈવેટ પાર્ટીના આયોજન પર સવાલ ઉઠાવ્યા છે.

લતીફે આગળ કહ્યું- તમે અમારા ખેલાડીઓને 25 ડોલરમાં મળો, ભગવાન ન કરે, કોઈ ગરબડ થઈ તો લોકો કહેશે છોકરા પૈસા કમાઈ રહ્યા છે.