60812250 2272268562987586 1707033188427104256 n

નીતા અંબાણીના 100 કરોડ રૂપિયા થયા બરબાદ, આ છે સમગ્ર મામલો

image
436305804 920364173216748 5358738755790051385 n

એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણીના 100 કરોડ રૂપિયા વેડફાઈ ગયા છે. જો તમને આ સાંભળવામાં અજીબ લાગી રહ્યું છે તો ચાલો જાણીએ આ સમગ્ર મામલો.

140224592 2765786750302429 7491960114540528194 n

ખરેખર, નીતા અંબાણી IPLની સૌથી મોંઘી ટીમ મુંબઈ ઈન્ડિયન્સના માલકીન છે.

73165700 2377645409116567 3828269432287789056 n

ટીમમાં ખેલાડીઓ પર નીતા અંબાણીએ મોટી રકમ ખર્ચ કરી છે. તેમની ટીમની વેલ્યૂ 9968 કરોડ રૂપિયા છે.

નીતા અંબાણીએ 2024 IPL ફ્રેન્ચાઇઝીમાં હાર્દિક પંડ્યાને ગુજરાત ટાઈટન્સમાંથી મુંબઈ ઈન્ડિયન્સમાં લીધો હતો.

તેમણે રોહિતને મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટન્સીમાંથી હટાવીને હાર્દિકને ગુજરાત ટાઈટન્સથી ટ્રેડ ટ્રન્સફર દ્વારા 100 કરોડમાં  ટીમનો કેપ્ટન બનાવ્યો હતો.  

હાર્દિક પંડ્યાના કેપ્ટન બન્યા બાદથી મુંબઈ ઈન્ડિયન્સ એક-બે મેચ છોડીને સતત મેચ હારી રહી છે. આવી સ્થિતિમાં નીતા અંબાણીએ હાર્દિકને ટીમમાં લાવીને 100 કરોડનું નુકસાન કર્યું છે.

મુંબઈ ઈન્ડિયન્સમાં કેપ્ટનશિપ માટે હાર્દિક પંડ્યાને 15 કરોડ રૂપિયાની મેચ ફી પણ ચૂકવવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે, હાર્દિકની પાસે 90 કરોડની નેટવર્થ છે.