plan 2

84 દિવસવાળા સૌથી સસ્તા રિચાર્જ, Jio-Airtelમાંથી કયો પ્લાન તમારા માટે બેસ્ટ?

image
plan 9

Jio અને Airtelના ઘણા પ્લાન્સ છે. જે અલગ-અલગ પ્રાઈસ સેગમેન્ટમાં આવે છે. આજે અમે તમને 84 દિવસની વેલિડિટી સાથેના સૌથી સસ્તા પ્લાન્સ વિશે જણાવીશું.

plan 5

Jio અને Airtelના 84 દિવસની વેલિડિટીના પ્લાનમાં અનલિમિટેડ કોલ, ડેટા અને ઘણા લાભ મળે છે.

plan 6

Jioની વેલ્યૂ કેટેગરીમાં 84 દિવસની વેલિડિટી સાથે સૌથી સસ્તો રિચાર્જ પ્લાન 395 રૂપિયાનો છે.

Jioના આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગનો ફાયદો મળશે. તેમાં લોકલ અને STD કોલ મળશે.

Jioના આ રિચાર્જ પ્લાનમાં યુઝર્સને કુલ 6GB ઈન્ટરનેટ ડેાટા મળશે. સાથે Jio Cinema અને Jio TVનો એક્સેસ મળશે.

જ્યારે એરટેલનો 84 દિવસની વેલિડિટી સાથેનો સૌથી સસ્તો પ્લાન 455 રૂપિયાનો છે.

આ પ્લાનમાં યુઝર્સને 84 દિવસ માટે અનલિમિટેડ કોલિંગનો ફાયદો મળે છે, તેમાં લોકલ અને STD કોલિંગ સામેલ છે.

સાથે જ યુઝર્સને કુલ 6GB ઈન્ટરનેટ ડેટા મળે છે. જોકે આ ડેટા લિમિટ ઘણા લોકોને ઓછી લાગી શકે.

Airtel આ પ્લાનમાં યુઝર્સને 900SMS આપશે. ઈન્ટરનેટ ખતમ થયા બાદ તેનો ઉપયોગ કોમ્યુનિકેશનમાં પણ કરી શકાશે.