SRHની દરેક મેચમાં દેખાતી IPLની આ મિસ્ટ્રી ગર્લ કોણ છે?
IPLમાં હંમેશા જ કેમેરામાં કેટલાક એવા ચહેરા કેદ થાય છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થાય છે.
ઘણી IPL મિસ્ટ્રી ગર્લ પણ છે, જેના વિશે ફેન્સ જાણવા આતુર રહે છે. આવી જ એક મિસ્ટ્રી ગર્લ છે જે અભિષેક શર્મા સાથે દેખાય છે.
અભિષેક સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમનો ઓપનર છે અને તેને સ્ટેન્ડમાં ચિયર કરનારી મિસ્ટ્રી ગર્લ કોમલ શર્મા છે.
કોમલ આ સ્ટાર બેટ્સમેનની બહેન છે. તે અભિષેકને ચીયર કરવા દરેક મેચમાં દેખાય છે અને ફોટો-વીડિયો શેર કરે છે.
જ્યારથી કોમલ IPL 2024માં કેમેરા પર દેખાઈ, ત્યારથી તે સોશિયલ મીડિયા પર છવાઈ છે અને તેના ફોટો વાઈરલ થઈ રહ્યા છે.
જણાવી દઈએ કે કોમલ 30 વર્ષની છે અને પંજાબની રહેનારી છે. તે વ્યવસાયે એક ક્વોલિફાઈડ ડોક્ટર છે અને તેની પાસે ફિઝિયોથેરાપીની ડિગ્રી છે.
બેઝ મોડેલમાં જ અદ્ભુત સુવિધાઓ! SWIFT નું નવું મોડેલ લોન્ચ
Related Stories
મોહમ્મદ શમીનો નવો લૂક... હેર કટિંગ કિંમત જાણી હોશ ઊડી જશે!
એકમાત્ર ઈન્ડિયન ક્રિકેટર જેણે પાસ કરી હતી UPSC પરીક્ષા
'12 રન અને 2 વિકેટ...', ઇશાન કિશને કરી વાપસી, હારેલી બાજી જીતાડી
મનુ ભાકર-નીરજ ચોપરા કરશે લગ્ન? વાયરલ વીડિયો બાદ શૂટરના પિતાએ જુઓ શું કહ્યું