IPLમાં રાજસ્થાનના સપોર્ટમાં આવેલી 'મિસ્ટ્રી ગર્લ'ના ડિંપલ પર ફેન્સ ફિદા, જાણો કોણ છે
ઈન્ડિયન પ્રીમીયર લીગ 2024ની 19મી મેચમાં રાજસ્થાન રોયલ્સે RCBને 6 વિકેટે હરાવી દીધું.
આ મેચમાં એક મિસ્ટ્રી ગર્લ ખૂબ જ ચર્ચામાં આવી હતી. આ મિસ્ટ્રી ગર્લ રાજસ્થાન રોયલ્સને ચીયર કરવા આવી હતી.
મિસ્ટ્રી ગર્લે રાજસ્થાનની જીતને ખૂબ સેલિબ્રેટ કરી. તેમની ડિંપલવાળી સ્માઈલ પર ફેન્સ ફિદા થયેલા જોવા મળ્યા.
રાજસ્થાન રોયલ્સે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટથી મિસ્ટ્રી ગર્લની તસવીર તથા વીડિયો શેર કર્યા છે.
જણાવી દઈએ કે મિસ્ટ્રી ગર્લનું આંચલ અગ્રવાલ છે. આંચલના ઈન્સ્ટા પ્રોફાઈલ મુજબ તે એક સ્ટેન્ડ અપ કોમેડિયન છે.
આંચલે ન્યૂયોર્ક યુનિવર્સિટીથી અભ્યાસ કર્યો છે. તેના ઈન્સ્ટાગ્રામ પર 5.4 લાખ ફોલોઅર્સ છે.
આંચલની પોતાની યુ-ટ્યુબ ચેનલ પણ છે, જેના પર તે સ્ટેન્ડઅપ કોમેડી વીડિયો શેર કરે છે.
VIDEO: પંતની ગર્લફ્રેન્ડનો પાર્ટી અંદાજ, 'પીળા' ચશ્મા પહેરી મહેફિલ લૂંટી
Related Stories
YouTube પર એન્ટ્રી કરતા જ 1 કલાકમાં રોનાલ્ડોએ બનાવ્યો 'મહારેકોર્ડ'
એકમાત્ર ઈન્ડિયન ક્રિકેટર જેણે પાસ કરી હતી UPSC પરીક્ષા
'12 રન અને 2 વિકેટ...', ઇશાન કિશને કરી વાપસી, હારેલી બાજી જીતાડી
ઓલિમ્પિક એથ્લેટ્સને ખાવામાં પીરસાય છે 40 હજાર મીલ, લિસ્ટ જોઈ ચક્કરી ખાઈ જશો