7 APR 2024
Credit: Instagram
IPL 2024 થી રિષભ પંત ક્રિકેટમાં પરત ફર્યો છે, પંત દિલ્હી કેપિટલ્સનું સુકાન સંભાળી રહ્યો છે
30 ડિસેમ્બર, 2022 ના રોજ ઉત્તરાખંડના રૂરકી નજીક એક જીવલેણ માર્ગ અકસ્માત પછી પંત ક્રિકેટના મેદાન પર પરત ફર્યો છે
ઋષભ પંતના અંગત જીવનની વાત કરીએ તો તે ઈશા નેગીને લાંબા સમયથી ડેટ કરી રહ્યો છે.
Isha Negi સોશિયલ મીડિયા સેન્સેશન છે. હાલ ઈશાએ એક વીડિયો શેર કર્યો છે જેમાં તે પાર્ટીમાં ડાન્સ કરી રહી છે.
આ દરમિયાન ઈશાએ પીળા રંગના ચશ્મા પહેર્યા હતા, જેમાં તે એકદમ શાનદાર દેખાતી હતી.
તેનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે
વર્ષ 2020ની શરૂઆતમાં ઋષભ પંતે ઈશા નેગી સાથેની એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી.
ત્યારે પંતે ખુલ્લેઆમ આખી દુનિયા સામે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો
ઈન્સ્ટા પ્રોફાઈલ મુજબ ઈશાન નેગી એક આંત્રપ્રેન્યોર અને ઈન્ટીરીયર ડેકોર ડીઝાઈનર છે.