કોહલીને પ્રપોઝ કરનારી મહિલા ક્રિકેટરે ગર્લફ્રેન્ડ સાથે કર્યા લગ્ન, જુઓ Photos
ઇંગ્લેન્ડની સ્ટાર મહિલા ક્રિકેટર ડેની વ્યાટે ટી20 વર્લ્ડ કપ 2024 વચ્ચે લગ્ન કરી લીધા છે.
વ્યાટે તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ જ્યોર્જી હોજ સાથે લગ્ન કરી લીધા, જેની તસવીરો પણ શેર કરી છે.
આ તસવીરના એક ફોટોમાં વ્યાટ અને જ્યોર્જી એકબજાના હાથ પકડેલા જોવા મળ્યાં.
જ્યારે અન્ય એક ફોટોમાં બંને એકબીજાના કિસ કરતા દેખાયા હતા.
જ્યોર્જી અને વ્યાટે ગયાં વર્ષે માર્ચમાં સગાઇ કરી હતી. જ્યોર્જી વ્યવસાયે એક ફૂટબોલ એજન્ટ છ
ે.
ડૈની એ જ મહિલા ક્રિકેટર છે, જેણે 2014માં વિરાટ કોહલીને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું.
ત્યારે વ્યાટે ટ્વિટર પર લખ્યું હતું કે, "કોહલી મૈરી મી." એ પોસ્ટે સોશલ મીડિયા પર આગ લગાવી દીધી હતી.
બાદમાં કોહલી જ્યારે વ્યાટને મળ્યો ત્યારે કહ્યું હતું કે,"આવી વાતો પોસ્ટ ન કરી શકે. ભારતમાં આ વાતો ગંભીરતાથી લેવામાં આવે છે."
PM મોદીને દર મહિને કેટલી સેલેરી મળે છે?
Related Stories
YouTube પર એન્ટ્રી કરતા જ 1 કલાકમાં રોનાલ્ડોએ બનાવ્યો 'મહારેકોર્ડ'
એકમાત્ર ઈન્ડિયન ક્રિકેટર જેણે પાસ કરી હતી UPSC પરીક્ષા
'12 રન અને 2 વિકેટ...', ઇશાન કિશને કરી વાપસી, હારેલી બાજી જીતાડી
2 મેડલ જીતનાર મનુ ભાકર 'ફેશન ગેમ'માં પણ આગળ, PHOTOS