pm 7

PM મોદીને દર મહિને કેટલી સેલેરી મળે છે?

image
pm 8

નરેન્દ્ર મોદીએ 9 જૂને સતત ત્રીજી વખત પ્રધાનમંત્રી પદના શપથ લીધા.

pm 1

ભારતીય લોકતંત્રમાં પ્રધાનમંત્રી મુખ્ય કાર્યકારી અને સરકારના વડા હોય છે અને તે દેશ સાથે જોડાયેલા તમામ નિર્ણય લે છે.

pm 3

પ્રધાનમંત્રી પોતાના રોજિંદા ખર્ચા માટે એક નિશ્ચિત રાશિના હકદાર હોય છે. આ રાશિને ભથ્થા કહે છે.

એવામાં આજે અમે તમને પ્રધાનમંત્રીને મળનારા વેતન, ભથ્થા અને અન્ય સુવિધાઓ વિશે જણાવીશું.

ભારતના પ્રધાનમંત્રીની માસિક સેલેરી 1.66 લાખ રૂપિયા છે.

જણાવી દઈએ કે તેમાં 50,000 રૂપિયા બેસિક સેલેરી, 3000ની એક્સપેન્સ ખર્ચ, 45,0000નું સંસદીય ભથ્થું અને 2000નું દૈનિક ભથ્થું સામેલ છે.

પ્રધાનમંત્રીને મળનારી સુવિધામાં સરકારી નિવાસ, ખાસ સુરક્ષા સુવિધા, સરકારી વાહનો, વિમાનની સુવિધા, ઈન્ટરનેશનલ યાત્રામાં રોકાણ, ભાડું અને ભોજનનો ખર્ચ મળે છે.

આ સાથે 5 વર્ષ માટે સરકારી ઘર, લાઈટ, પાણી અને SPGની સુવિધા પણ PMને મળે છે.