min 2

18 વર્ષ બાદ મીનમાં રાહુ-સૂર્ય આવશે એકસાથે, આ રાશિઓએ રહેવું સાવધાન

image
min 4

14 માર્ચે સૂર્યનું ગોચર મીન રાશિમાં થવા જઈ રહ્યું છે, તો મીન રાશિમાં રાહુ પહેલાથી વિરાજમાન છે.

min 5

મીન રાશિમાં સૂર્ય-રાહુની યુતિ થવા જઈ રહી છે. જેના કારણે ગ્રહણ યોગના નામથી ઓળખાય છે.

min 1

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહણ યોગ ખૂબ જ અશુભ મનાય છે. જેના કારણે કુંડળીમાં આ યોગ બને છે તેનાથી અશુભ પરિણામ મળે છે.

રાહુ-સૂર્યની યુતિ બનવી કેટલીક રાશિઓ માટે અશુભ પરિણામ લઈને આવશે. જાણો કઈ રાશિના જાતકોએ 1 મહિના સુધી સાવધાન રહેવું પડશે.

સિંહ: ખર્ચા પર નિયંત્રણ રાખવું પડશે. આ સમયે બિઝનેસ સાથે કોઈ ડીલ ન કરો. પોતાની વાણી પર નિયંત્રણ રાખો.

તુલા: આ સમયે કોઈ નવા કાર્યની શરૂઆત ન કરો. પાર્ટનર સાથે બોલાચાલી થઈ શકે. કાર્યક્ષેત્રમાં દુશ્મનોથી સાવધાન રહો.

કુંભ: ખર્ચામાં વધારો થઈ શકે. નોકરિયાત લોકોએ સાવધાન રહેવું પડશે. પરિવાર સાથે મતભેદ થઈ શકે છે.

મીન: પૈસા સાથે જોડાયેલી સમસ્યા આવી શકે. કાયદાકીય મામલામાં ફસાઈ શકો છો. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. વાદ-વિવાદ થઈ શકે.