shani 2

ન્યાયના દેવતા શનિનો 30 વર્ષ બાદ આ નક્ષત્રમાં પ્રવેશ, 6 એપ્રિલથી પલટશે 3 રાશિઓના દિવસ

image
shani 1

ન્યાયના દેવ શનિનું નક્ષત્ર પરિવર્તન થવાનું છે. શનિ 6 એપ્રિલે બપોરે 3.55 વાગ્યે પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં ગોચર કરશે.

shani 9

જ્યોતિષવિદો મુજબ શનિનું આ નક્ષત્ર પરિવર્તન 3 રાશિઓને લાભ આપશે. આ રાશિઓને ધન, વેપાર, કરિયર અને સ્વાસ્થ્યના મોર્ચે લાભ થશે.

shani 4

કન્યા- શનિ તમારા છઠ્ઠા ભાવમાં ગોચર કરી રહ્યા છે. તમે શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરશો. કોર્ટ-કચેરીના મામલામાં સફળતા મળશે.

નોકરીયાત લોકોને કાર્યક્ષેત્રમાં નવા અવસર મળશે. સુખ-સુવિધામાં વૃદ્ધિ થશે. વાહન, ઘર, મકાન કે પ્રોપર્ટીમાં રોકાણ કરી શકો.

વૃશ્ચિક- આ નક્ષત્ર પરિવર્તન તમારા ચોથા ભાવમાં થશે. એવામાં તમને ભૌતિક સુખ પ્રાપ્ત થશે. કરિયરમાં સફળતા મળવાના નવા અવસર મળશે.

વાહન પ્રોપર્ટી ખરીદવાનો યોગ પ્રબળ છે. પરિણીત લોકોનું દામ્પત્ય જીવન ખુશીઓથી ભરેલું હશે. તમને શુભ સમાચાર મળી શકે.

કુંભ- આ ગોચર તમારા લગ્ન ભાવમાં થશે. જે આત્મવિશ્વાસમાં વૃદ્ધિ લાવશે. આવક વધવાના કામ કરશો. માન-સન્માન વધશે.

તમારું વૈવાહિક જીવન સારું રહેશે. ભવિષ્યની યોજનાઓ સફળ રહેશે. અભ્યાસમાં બાળકો સારું પ્રદર્શન કરશે.