Screenshot 2024 04 01 173530

બૉસી કે કેઝ્યુઅલ,  નોરા ફતેહીનો કયો લુક લાગ્યો બેસ્ટ?

image
Screenshot 2024 04 01 173612

બોલિવૂડની બેસ્ટ ડાન્સર્સમાંથી એક નોરા ફતેહી ઘણીવાર તેના લુકને લઈને ચર્ચામાં રહે છે.

Screenshot 2024 04 01 173636

એકટ્રેસે સોશિયલ મીડિયા પર તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે.

Screenshot 2024 04 01 173718

આ તસવીરોમાં અદાકારનો બોસી લુકની સાથે જ કેઝ્યુઅલ લુક પણ જોવા મળી રહ્યો છે.

બ્લેક ટી-શર્ટ અને આ સ્ટાઈલિશ પેન્ટમાં અભિનેત્રી ખૂબ જ સ્ટનિંગ લાગી રહી છે.  

આ કેઝ્યુઅલ આઉટફિટમાં નોરા ફતેહી ખૂબ જ COOL લાગી રહી છે.

આ સાથે જ નોરા ફતેહીએ કેટલીક અન્ય તસવીરો પણ શેર કરી છે, જેમાં તેનો બૉસી લુક જોવા મળી રહ્યો છે.

નોરા ફતેહીના આ લુકને તમે પણ ઓફિસ માટે ટ્રાય કરી શકો છો. આ આઉટફિટમાં સુંદર લાગશો.

નોરા બંને આઉટફિટમાં ખૂબ જ ગોર્જિયસ લાગી રહી છે. તેની આ અદાઓ પર ફેન્સને દિવાના બનાવી રહી છે.