રામ નવમીએ સાળંગપુરના કષ્ટભંજન દાદાનો પહેલા ક્યારેય ન જોયો હોય તેવો શણગાર
રામ નવમીના પર્વની દેશભરમાં ધામધુમથી આજે ઉજવણી કરવામાં આવી રહી છે.
રામ નવમી પર સાળંગપુર ધામમાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી.
આ પ્રસંગે સાળંગપુરમાં આવેલા જગપ્રસિદ્ધ કષ્ટભંજન દાદાને ખાસ શણગાર કરાયો હતો.
સાળંગપુર હનુમાનજીને હજારીગલના ફુલોથી ધનુષ-બાણનો શણગાર કરાયો હતો.
આ સાથે જ દાદાને પહેરાવાયેલા ખાસ મુગટમાં પણ રામ-સીતાની પ્રતિમા જોવા મળી હતી.
હનુમાન દાદાના આ અનોખા શણગાર દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી.
'તારક મહેતા...'ની સોનુએ ખરીદી નવી કાર, મમ્મીનું સપનું કર્યું પૂરું
Related Stories
સૌથી વિશ્વાસું લોકોને પણ ન કહેતા આ 3 વાત
જન્માષ્ટમી પર મંગળ બદલી ચાલ, આ 5 રાશિઓને વર્ષભર મોજે દરિયા!
જન્માષ્ટમીથી શરૂ થશે નવું સપ્તાહ, આ 5 રાશિઓનું ભાગ્ય સોનાની જેમ ચમકશે!
ખૂબ જ શુભ છે સપનામાં આ 3 જીવોનું દેખાવું, ઘરમાં આવશે ખુશીઓ