જીવનમાં અંબાણી-અદાણીની જેમ ખૂબ પૈસા કમાય છે આ તારીખે જન્મેલા લોકો!
અંક જ્યોતિષથી વ્યક્તિના ભવિષ્ય અને તેની આર્થિક સ્થિતિ વિશે જાણકારી મળે છે.
જ્યોતિષ શાસ્ત્ર મુજબ મૂળાંક 1થી મૂળાંક 9 સુધી દરેકનો સ્વભાવ અલગ હોય છે.
આજે અમે મૂળાંક 6 વિશે વાત કરી રહ્યા છીએ.
જેમનો જન્મ મહિનાની 6, 15 અથવા 24 તારીખે થયો હોય છે, તેમનો મૂળાંક 6 હોય છે.
આ તારીખે જન્મેલા લોકો પર માતા લક્ષ્મીની ખાસ કૃપા રહે છે.
તેમને જીવનમાં ક્યારેય પૈસાની અછત નથી રહેતી.
આ લોકો અમીરો જેવી લાઈફસ્ટાઈલ જીવે છે. આ મૂળાંકના લોકો બિઝનેસમાં પણ સારું કરે છે.
અહીં આપેલી જાણકારી માન્યતાઓ પર આધારિત છે, Gujarat Tak તેની પુષ્ટિ નથી કરતું.
Anushka ડિલિવરી માટે વિદેશ કેમ ગઈ? સાંભળો Virat Kohli નો રસપ્રદ જવાબ
Related Stories
ચંદ્ર-મંગળ મળીને બનાવશે આ શુભ યોગ, વરસશે માતા લક્ષ્મીની કૃપા
જન્માષ્ટમી પર મંગળ બદલી ચાલ, આ 5 રાશિઓને વર્ષભર મોજે દરિયા!
જન્માષ્ટમીથી શરૂ થશે નવું સપ્તાહ, આ 5 રાશિઓનું ભાગ્ય સોનાની જેમ ચમકશે!
શું રાત્રે 12 વાગ્યે થયો હતો શ્રીકૃષ્ણનો જન્મ? જાણો સત્ય