Screenshot 2024 03 26 175944

Anushka ડિલિવરી માટે વિદેશ કેમ ગઈ? સાંભળો Virat Kohli નો રસપ્રદ જવાબ

26 MAR 2024

image
Screenshot 2024 03 26 180108

અનુષ્કાએ 15 ફેબ્રુઆરીએ એક પુત્રને જન્મ આપ્યો હતો, અભિનેત્રીની ડિલિવરી વિદેશમાં થઈ હતી

Screenshot 2024 03 26 180043

પતિ વિરાટે પણ અનુષ્કા સાથે સમય પસાર કરવા માટે બે મહિનાનો બ્રેક લીધો હતો. આ અંગે દંપતીએ બધું જ ગુપ્ત રાખ્યું હતું

Screenshot 2024 03 26 180713

અનુષ્કાએ ચાહકો અને મીડિયાની નજરથી દૂર પોતાના પુત્ર અકાયને જન્મ આપ્યો હતો. કપલે આ નિર્ણય કેમ લીધો તેનું કારણ હવે વિરાટે જણાવ્યું છે.

વિરાટના કહેવા પ્રમાણે, અનુષ્કા પોતાની પ્રેગ્નન્સીના છેલ્લા કેટલાક દિવસો ગુપ્ત રીતે પસાર કરવા માંગતી ન હતી. બંને સામાન્ય જીવન જીવવા માંગતા હતા.

વિરાટે કહ્યું- અમે દેશમાં નહોતા. અમે એવી જગ્યાએ હતા જ્યાં લોકો અમને ઓળખતા ન હતા. અમે માત્ર એક પરિવાર તરીકે સમય પસાર કરી રહ્યા હતા.

તે બે મહિના માટે અમે ફક્ત સામાન્ય અનુભવવા માંગતા હતા. તે બે મહિના મારા માટે એક પરિવાર તરીકે ખૂબ સારા હતા.

વિરાટે હર્ષા ભોગલે સાથેની વાતચીતમાં જણાવ્યું કે, બે બાળકો થયા બાદ પરિવાર તરીકે વસ્તુઓ ઘણી બદલાઈ જાય છે.

વિરાટે કહ્યું કે, જ્યારથી તે ભારત પરત ફર્યા છે ત્યારથી તેને દરેક તરફથી ખૂબ જ પ્રેમ મળી રહ્યો છે