we 1

આ તારીખે જન્મેલા લોકો કરે છે 2 લગ્નો! ક્યાંક તમે તો નથી ને?

image
we 4

મૂળાંકથી વ્યક્તિના જીવન વિશે જાણકારી મળે છે. તેનાથી વ્યક્તિના સ્વભાવ વિશે પણ જાણી શકાય છે.

we 8

મૂળાંક વ્યક્તિના ભાગ્ય તરફ ઈશારો કરે છે, આજે અમે તેમને મૂળાંક 3 વિશે જણાવીશું.

we 7

જે લોકોના જન્મ કોઈપણ મહિનાની 3, 12, 21 અથવા 30 તારીખે થાય છે, તેમનો મૂળાંક 3 થાય છે.

મૂળાંક 3નો ગ્રહ સ્વામી સૂર્ય હોય છે. આ મૂળાંકના જાતકો પર સૂર્યની વિશેષ કૃપા હોય છે.

આ મૂળાંકના લોકો ખૂબ ક્રિએટિવ હોય છે, અને તે પોતાના મન મુજબ કામ કરે છે. 

આ મૂળાંકના લોકોની લવ લાઈફમાં પરેશાની રહે છે, જેના કારણે ઘણીવાર તેઓ બે લગ્ન કરે છે. 

આ જાણકારી અંક જ્યોતિષની માન્યતાઓ પર આધારિત છે, ગુજરાત તક તેની પુષ્ટિ કરતું નથી.