Credit: AI જનરેટ
કોઈપણ મહિનાની 1, 10, 19 અથવા 28 તારીખે જન્મેલાનો મૂળાંક 1 હોય છે.
મૂળાંક 1ના લોકો મોટા થઈને IAS અધિકારી અથવા રાજનેતા બને છે.
આવું એટલા માટે કારણ કે તેમનામાં જન્મથી જ લોકોનું નેતૃત્વ કરવાના ગુણ હોય છે.
મૂળાંક 1 વાળા બાળકો મોટા થઈને સારા નેતા પણ સાબિત થાય છે.
પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધી અને ભૂતપૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ બિલ ક્લિંટનનો મૂળાંક પણ 1 છે.
મૂળાંક 1વાળા બાળકો મોટા થઈને રાજદૂત અને સારા ડોક્ટર-સર્જન પણ સિદ્ધ થાય છે.
જોકે 'ગુજરાત તક' આવો દાવો નથી કરતું. આ વાતો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર છે.