હાલમાં OTTના જમાનામાં મોબાઈલ ફોનમાં જ લોકો ફિલ્મ-સીરિઝ જોવાનું વધુ પસંદ કરે છે.
OTT પર ફિલ્મ કે ટીવીની જેમ સેન્સરશીપ ન હોવાથી બોલ્ડ વેબ સીરિઝો ઘણીવાર રિલીઝ થતી હોય છે.
આજે અમે તમને OTT પરની આવી જ સૌથી 5 સેક્સી વેબસીરિઝ વિશે જણાવીશું.
ગંદી બાદ-અલ્ટ બાલાજી આ વેબસીરિઝની 5 સીઝન છે અને તે ગ્રામીણ ભારત પર આધારિત છે.
XXX અનસેન્સર્ડ- અલ્ટ બાલાજી તેના નામની જેમ જ જો તમે સેક્સી વેબસીરિઝ જોવા માંગતા હોય તો તમારી વોચ લિસ્ટમાં આ સીરિઝ ખાસ હોવી જોઈએ.
વોન્ના હેવ અ ગૂડ ટાઈમઃ ઉલ્લુ/યુટ્યુબ આ સીરિઝમાં પત્ની બહાર ગામ જતા યુવક પોતાના ઘરમાં કોલગર્લ બોલાવે છે તેના પર આધારિત છે.
ફન સે ફેન્ટસી-વૂટ તેના નામની જેમ આ સીરિઝ સેક્સ્યુઅલ ફેન્ટસી પર આધારીત છે. તેની 1 સીરિઝ છે જેમાં 9 એપિસોડ છે.
રસભરી- અમેઝોન પ્રાઈમ આ સીરિઝ ટીચર અને સ્ટુડન્ટ વચ્ચેના પ્રેમ સંબંધ અને ઈન્ટીમેટ સીન્સ પર આધારિત છે.