Screenshot 2024 02 28 165137

આ તારીખે જન્મેલા લોકોને પ્રેમમાં જરૂર મળે છે દગો!, જાણો

image
Screenshot 2024 02 28 165418

અંકશાસ્ત્ર દ્વારા કોઈપણ વ્યક્તિના ભવિષ્ય વિશે જાણી શકાય છે.

Screenshot 2024 02 28 165747

એટલું જ નહીં તે વ્યક્તિના કરિયર અને વૈવાહિક જીવન વિશે પણ અંકશાસ્ત્ર દ્વારા જાણી શકાય છે.

8e1d60f23f93e8722b632add5309431a170256719042081 original

રેડિક્સ નંબરની ગણતરી 1થી 9 સુધીની હોય છે, જે જન્મ તારીખ દ્વારા નક્કી કરવામાં આવે છે.

જો તમારો જન્મ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9ના રોજ થયો હોય તો આ તમારો મૂળાંક નંબર હશે.

જો તારીખ 9થી વધુ એટલે કે 11, 31 અથવા અન્ય બે ડિજિટમાં જન્મ તારીખ આવતી હોય તો આ અંકોનો સરવાળો તમારો મૂળાંક હશે,

ત્યારે આજે આપણે મૂળાંક 3 વાળા લોકોને લઈને વાત કરીશું.  મૂળાંક 3 વાળા લોકો વિશે જ્યોતિષશાસ્ત્રમાં અનુમાન લગાવવામા આવ્યું છે.  

કોઈપણ મહિનાની 3, 12, 21 અને 30 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 3 હોય છે.

મૂળાંક 3ના લોકોને પ્રેમ મામલે ઘણીવાર દગો જ મળે છે. પ્રેમમાં દગો મળવાના કારણે આ લોકોના જીવનમાં બે લગ્નના યોગ બને છે.

જોકે, આ જાણકારી માન્યતાઓ પર આધારિત છે, ગુજરાત તક આની પુષ્ટિ નથી કરતું.